શોધખોળ કરો

36 વર્ષની કારકિર્દીમાં પ્રથમ વખત ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે આ એક્ટર

1/7
 સની દેઓલે કહ્યું કે, યૂનિક સ્ક્રિપ્ટ છે અને તે ફિલ્મમાં કામ કરવા માટે ખૂબ જ ઉત્સુક છે.

2/7
 સનીની ફિલ્મ વિશે વાત કરતાં કહ્યું કે, પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે તે કોઈ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે.

3/7
 ફિલ્મની રિલીઝ ડેટ 18 ડિસેમ્બર, 2018 રાખવામાં આવી છે. ફિલ્મમાં પ્રીતિ ઝિંટા એક યૂનિક રોલ પ્લે કરતી જોવા મળશે. ફિલ્મમાં કેટલાક આકર્ષક એક્શન સીન્સ પણ રાખવામાં આવ્યા છે.

4/7
 ફિલ્મની કહાની યૂપી અંડરવર્લ્ડ અને તેના બોલિવૂડ કનેક્શન પર આધારિત છે. સની દેઓલ એવા કેટલાક ખાસ અભિનેતાઓમાંથી એક છે જે સરળતાથી કોમેડી અને એક્શન ભૂમિકાને એક સાથે ન્યાય આપી શકે છે.

5/7
 ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત પ્રીતિ ઝિંટા, અરશદ વારસી, શ્રેયસ દલપડે, અમીશા પટેલ, મુકુલ દેવ, અને પંકજ ત્રિપાઠી પણ પોતાનો અભિનયનો જાદુ બતાવશે.

6/7
 ફિલ્મનું નામ ભઈયાજી સુપરહિટ રાખવામાં આવ્યં છે. તેનું ડાયરેક્શન નીરજ પાઠક કરી રહ્યા છે. ફિલ્મની કહાની હળવા કોમેડી અંદાજમાં એક ઇમોશનલ ડ્રામા ફિલ્મ છે.

7/7
નવી દિલ્હીઃ પોતાના અભિયનથી સૌને પોતાની તરફ આકર્ષિત કરનાર સની દેઓલ એક કોમેડી ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે. પ્રથમ વખત એવું બનશે કે સની કોઈ ફિલ્મમાં ડબલ રોલ કરતાં જોવા મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

Embed widget