શોધખોળ કરો
સની લિયોની અપકમિંગ ફિલ્મમાં દેખાશે આ નવા અવતારમાં, આવા સ્ટન્ટની કરી પ્રેક્ટિસ, જુઓ તસવીરો
1/6

2/6

નોંધનીય છે કે, આ પહેલા સની લિયોની સાઉથની અનેક ફિલ્મોમાં ગીતોમાં જોવા મળી ચૂકી છે, પણ પહેલીવાર તે સાઉથ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે દેખાશે. ફિલ્મનું શૂટિંગ અત્યારે ચાલી રહ્યું છે. બાહુબલીની જેમ આ ફિલ્મમાં હાઇલેવલની વિઝ્યૂઅલ ઇફેક્ટ્સ યૂઝ કરવામાં આવશે. જેના માટે ફિલ્મના નિર્દેશક વીસી, વાડિવડ્યાન ખુબ પૈસા ખર્ચ કરી રહ્યાં છે. આ પહેલા પીરિયડ ડ્રામા ફિલ્મો બૉક્સ ઓફિસ પર કમાલ કરી ચૂકી છે. હવે જોવાનું એ છે કે, સનીનીએ ડેબ્યૂ સાઉથ ફિલ્મ બિઝનેસના મામલે કેટલી કમાલ કરે છે. સની આ પહેલા ફિલ્મમાં 'તેરે ઇન્તજાર મેં' લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી.
Published at : 29 May 2018 11:55 AM (IST)
Tags :
Sunny LeoneView More




















