સની લિયોન નૈનીતાલના રામનગરમાં સ્પિટવિલા-11ના શુટિંગ માટે અભિનેતા રણવિજય તેમજ ટીમ સાથે પહોંચી છે. ઘણા દિવસોથી ત્યાં શુટિંગ ચાલી રહ્યું છે.
2/4
લોકોને ખબર પડી કે સની લિયોની હોસ્પિટલમાં દાખલ છે કે તેના ચાહકો ત્યા તેની એક ઝલક માટે ઉમટી પડ્યા હતાં.
3/4
સની લિયોની સ્પિટવિલા-11નું શુટિંગ કરી રહી છે. શુટિંગ દરમિયાન અચાનક તેની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાઈ. કૃષ્ણા હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે સનીને પેટમાં ઈન્ફેક્શનની ફરિયાદ છે. હાલ તબિયતમાં સુધારો છે. તેને બે-ત્રણ દિવસ ડોક્ટરોની દેખભાળમાં રાખવામાં આવશે. સ્વાસ્થ્યમાં સુધારો થયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
4/4
દેહરાદૂન: અભિનેત્રી સની લિયોનની શૂટિંગ દરમિયાન તબીયત બગડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સનીને પેટમાં ઈન્ફેક્શન હોવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.