શોધખોળ કરો
લંડનમાં પ્રિયંકા અને નિકે ગુપચુપ રીતે કરી લીધી સગાઇ, હવે છે લગ્નની ચર્ચા, જાણો વિગતે
1/8

નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપડા અને નિક જોનસના અફેરની ચર્ચામાં પુરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે લગ્ન કરવાના પણ સમાચાર વહેતા થયા છે. નિક સાથે લગ્ન માટે એક્ટ્રેસે સલમાન ખાનની ફિલ્મ ભારતને પણ છોડી દીધી છે, પણ તમે એ જાણીને ચોંકી જશો કો આ ડેટિંગ વર્લ્ડમાં છવાયેલું કપલ સગાઇ કરી ચૂક્યુ છે.
2/8

રિપોર્ટ્સ અનુસાર, નિક-પ્રિયંકાએ મેથી ડેટ કરવાનુ શરૂ કર્યું હતું. 18 જુલાઇમાં પ્રિયંકાનો બર્થડે આવે છે. ત્યારે બન્નેએ સગાઇ કરી, રિલેશનમાં આવ્યા બાદ બન્ને હંમેશા સાથે જ સ્પૉટ થતા હતા. તેમને કેટલીય વાર ડિનર અને લંચ ડેટ પર બહાર જોવામાં આવતા હતા.
Published at : 27 Jul 2018 02:19 PM (IST)
View More




















