શોધખોળ કરો

બ્રેકઅપના અહેવાલ બાદ બોલિવૂડની આ એક્ટ્રેસે BF સાથે શેર કરી ખાસ તસવીર

સુષ્મિતાએ શેર કરેલી તસવીરથી સ્પષ્ટ થઇ ગયુ છે કે આ માત્ર અફવા છે તેનાંથી વધુ કંઇજ નહીં. આપને જણાવી દઇએ કે સુષ્મિતા અને રોહમન એકબીજાને ઘણાં સમયથી ડેટ કરે છે.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન ફિલ્મોથી દૂર રહેવા છતાં ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનાર સુષ્મિતા સેન પોતાના વીડિયો અને તસવીરને કારણે ખૂબ ધૂમ મચાવે છે. હાલમાં જ સુષ્મિતા સેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી છે, જેને કારણે તે ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરતાં સુષ્મિતા સેને રોહમન શોલ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. આ તસવીરમાં તે પોતાના બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે જોવા મળી રહી છે.
View this post on Instagram
 
He’s lean...she’s mean 😉😄I love you @rohmanshawl 💋💃🏻❤️ #backtobasics #gym #home #dubai #wegotthis 💪 I love you guys!!!😍

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

આ તસવીરમાં બંને સાથે વર્કઆઉટ કરતાં નજર આવે છે. તસવીરની સાથે સુષ્મિતાએ 'I LOVE YOU' પણ લખ્યુ છે, જો આપ પણ સુષ્મિતાનાં બ્રેકઅપની અફવા સાંભળી હોય તો એક વખત સુષ્મિતા સેનની પોસ્ટ પર નજર કરી લો. બ્રેકઅપના અહેવાલ બાદ બોલિવૂડની આ એક્ટ્રેસે BF સાથે શેર કરી ખાસ તસવીર સુષ્મિતાની સાથે રોહમનનાં બ્રેકઅપની વાતો તેની એક પોસ્ટ બાદ થવા લાગી હતી. આ પોસ્ટમાં રોહમને લખ્યું હતું કે, 'જો આપને એવું લાગે છે કે, કોઇની સાથે રિલેશનમાં આવીને આપ તે રિલેશનમાં માત્ર યોગદાન આપી રહ્યાં છો તો કોઇ વાત નહીં આપે આ સમજવું જરૂરી છે કે, આપ જે આપનાં પાર્ટનર માટે કરો છો તે આપનાં દિલની અવાજ છે. આપ તેનાંથી આવી આશા કે તેનાં પર આવી જવાબદારી ન નાંખી શકો કે તે પણ આપને એવી રીતે જ પ્રેમ કરે. તેનાંમાટે કંઇ કરો તો દિલથી કરો. એટલે ન કરો કે આપ પણ તેનાંથી એવી આશા રાખો છો.' બ્રેકઅપના અહેવાલ બાદ બોલિવૂડની આ એક્ટ્રેસે BF સાથે શેર કરી ખાસ તસવીર જોકે હવે સુષ્મિતાએ શેર કરેલી તસવીરથી સ્પષ્ટ થઇ ગયુ છે કે આ માત્ર અફવા છે તેનાંથી વધુ કંઇજ નહીં. આપને જણાવી દઇએ કે સુષ્મિતા અને રોહમન એકબીજાને ઘણાં સમયથી ડેટ કરે છે અને સુષ્મિતાએ તેનાં સોશિયલ મીડિયા દ્વારા જ તેનાં પ્રેમનો એકરાર કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget