જ્યારે આ સીન શૂટ થયો તે દરમિયાન રિયા કપૂર બેંકૉકમાં હાજર ન હતી. સીન શૂટ થઇ ગયા બાદ સ્વરા ભાસ્કરે રિયાને મેસેજ કર્યો હતો કે બધુ બરાબર રીતે પુરુ થઇ ગયું.
2/6
3/6
તેમને કહ્યું કે, 'હું સૌથી પહેલા એ કહેવા માગીશ કે સેક્યૂઆલિટી ઇન્ડિયન સિનેમાંનો સબ્જેક્ટ નથી, જેને ડાયરેક્ટ પ્રૉજેક્ટ કરવામાં આવી શકે. જો અમે ઇન્ડિયન સિનેમાના ઇતિહાસની વાત કરીએ તો અમારુ સિનેમાં ખુબજ અલગ છે. આમાં છેલ્લા ઘણા સમયથી વિકાશ થયો છે અને ઇરૉટિક સબ્જેક્ટ પર પણ અમારી નજર સ્પષ્ટ છે. એટલા માટે આ થઇ રહ્યું છે કેમકે આ રીતની ફિલ્મોમાં મહિલાઓને વાસ્તવિકતાની સાથે રજૂ કરવામાં આવી છે અને આને સમાજને અપનાવવામાં પણ હજુ સમય લાગશે.'
4/6
ઉલ્લેખનીય છે કે, માસ્ટરબેશન સીન માટે સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ટ્રૉલ કરવામાં આવી, જોકે સ્વરાએ ટ્રૉલર્સને જવાબ આપતા કહ્યું કે કૉમેન્ટ્સને 'પેડ ટ્રૉલ' ગણાવી દીધી. સ્વરાની માં, ઇરા ભાસ્કરે પણ આ સીન પર પ્રતિક્રિયા આપી હતી.
5/6
સ્પૉટબૉયને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્વરાએ જણાવ્યું કે આ સીન બેંકૉકમાં શૂટ થયો હતો. તેને કહ્યું કે, ''આ સીનને કરતા પહેલા હું થોડી નવર્સ હતી, મને શશાંકે માત્ર એક જ વસ્તુ કહી હતી કે આ સીનને ફની બનાવવાનો છે વલ્ગર નહીં.''
6/6
નવી દિલ્હીઃ ફિલ્મ વીરે દી વેડિંગ બૉક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે, અત્યાર સુધી મૂવીએ 77.83 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મમાં સ્વરા ભાસ્કરનું માસ્ટરબેશન સીન વિવાદોમાં રહ્યો છે. આ સીન ક્યાં સૂટ થયો અને શૂટિંગ પુરું થયા પછી સ્વરાએ રિયા કપૂરને શું મેસેજ કર્યો આવો જાણીએ.