શોધખોળ કરો

Taarak Mehta Ka Ooltah Chashma: છેલ્લા 14 દિવસથી ગૂમ છે આ તારક મહેતાનો આ કલાકાર, દિલ્લી ગયા બાદ પરત ન ફરતા પરિવાર વ્યથિત

Taarak Mehta Ka Ooltah Chashma: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ ગુરુચરણ સિંહને ગુમ થયાને 14 દિવસ થઈ ગયા છે, પરંતુ તેમનો કોઈ પત્તો મળ્યો નથી. જેના કારણે અભિનેતાના પિતા પણ ખૂબ ચિંતિત છે.

Gurucharan Singh Missing Case: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'રોશન સિંહ સોઢી'નું પાત્ર ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહ 22 એપ્રિલ, 2024થી ગાયબ છે. હજુ સુધી અભિનેતા વિશે કંઈ જાણવા મળ્યું નથી. ગુરુચરણ સિંહનો આખો પરિવાર તેમના અચાનક ગુમ થવાથી આઘાતમાં છે. ગુરુચરણ સિંહ 22 એપ્રિલે દિલ્હીથી મુંબઈ આવવાના હતા. પરંતુ તે ન આવ્યા અને હજુ સુધી પરિવાર તેની પ્રતિક્ષા કરે  છે.

14 દિવસથી 'સોઢી'નો કોઈ પત્તો લાગ્યો ન હતો.

22 એપ્રિલ 2024થી ગુમ થયેલા ગુરુચરણ સિંહના પિતાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ તેમ છતાં હજુ સુધી અભિનેતાનો કોઈ પત્તો મળ્યો નથી. પુત્રના ગુમ થવાથી તેના પિતા હરજીત સિંહ ખૂબ જ પરેશાન છે. તેણે કહ્યું, 'જે થયું તે ખૂબ જ આઘાતજનક છે, અમે બધા ખૂબ જ ચિંતિત છીએ અને પોલીસ તરફથી કેટલાક અપડેટ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. અમે તેના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છીએ.                                            

View this post on Instagram
 
A post shared by Gurucharan Singh official (@sodhi_gcs)

વૃદ્ધ પિતાની છલકાતી પીડા

ગુમ થવાના એક દિવસ પહેલા, ગુરુચરણે તેના પિતા સાથેની એક તસવીર Instagram પર પોસ્ટ કરી હતી અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તે દિવસ વિશે વાત કરતાં તેના પિતાએ કહ્યું, 'આવું કોઈ સેલિબ્રેશન નહોતું, પણ અમે ઘરે સાથે હતા અને સારું લાગ્યું. તેને બીજે દિવસે મુંબઈ જવાનું હતું. નોંઘનિય છે કે, તપાસ દરમિયાન ગુરુચરણ સિંહનું છેલ્લું લોકેશન દિલ્હી જ હોવાનું જાણવા મળ્યું હતું.

તમને જણાવી દઈએ કે ગુરુચરણ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢી તરીકે ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયું હતું. તેણે 2013માં શો છોડી દીધો હતો, પરંતુ બીજા વર્ષે તે પાછો ફર્યો હતો. આ પછી આખરે તે 2020માં શોમાંથી બહાર થઈ ગયો હતો. પોલીસ તપાસ ચાલુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget