શોધખોળ કરો

‘તારક મેહતા કા ઉલ્ટા.....’શોની આ એકટ્રેસને આવ્યો પેનિક અટેક, અધવચ્ચે જ છોડવો પડ્યો પ્રવાસ

મુનમુન દત્તા આ ટ્રેકિંગ માટે એકદમ ફીટ હતી. તેણે ટ્રેકિંગના બીજા દિવસે ફોટો પણ શેર કર્યા હતા.

મુંબઈઃ ટીવી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા ભાભીની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ મુનમુન દત્તા દર્શકોની વચ્ચે ખૂબ જાણીતી છે. સીરિયલમાં જેઠાલાલ અને બબીતા ભાભીની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ પડી રહી છે. હાલમાં મુનમુન હોલિડે પર છે. તે હાલમાં ફ્રેન્ડ સાથે તાન્ઝાનિયામાં કિલિમંજારો પહાડ પર ટ્રેક કરવા પહોંચી હતી. પરંતુ આ ટ્રિપમાં તેની સાથે કંઈક એવું થયું કે તેને પરત ફરવું પડ્યું છે. માઉન્ટ કિલિમાન્જેરો પર ટ્રેકિંગ કર્યા બાદ દરિયાની સપાટીથી 12000 ફૂટ ઉંચાઈએ તેને પેનિક એટેક આવતા ઈમર્જન્સીમાં નીચે લાવામાં આવી હતી.
View this post on Instagram

This was DAY 1 of the climb. 🏔. . . With deep regrets I have to declare here that I had to end my climb of Mount Kilimanjaro after the day 2 climb due to severe Claustrophobia 2 nights in a row. . . I was one of the strongest person in the group - physically and mentally both. And I knew I would reach the peak sooner than expected. . . But you can never be prepared for everything . And in my case it is my severe case of Claustrophobia which I didn’t count before the climb. But the mountain taught me. . . The stark darkness on the mountain gave me severe claustrophobia and I had my heart palpitating so fast that I almost fainted last night outside my tent. . And that’s when I decided to pull out of the expedition because I was dreading the darkness every day during sunset . . . Couldn’t thank the team of @kiliwarriors enough for saving me from this near death experience of mine. The porters , the guides everyone helped me pack my bags, walk with me 1 hour in total darkness in 5 degrees cold to take me to a place where the car could come and pick me up and bring me down the mountain. . . This experience has taught me so much and I feel different as a person today. . . I am thankful and proud of myself for scaling 12,000 feet above sea level without any difficulties. . . I will put my pictures from the #expedition in the next few days and share my experience with you. . . Some day when I am ready and fully prepared to deal with my claustrophobia, I will come back to KILIMANJARO ❤️ and not without with the team of @kiliwarriors . . #Tanzania #Kilimanjaro #travel #expedition #whyihike

A post shared by MUNMUN DUTTA (@mmoonstar) on

મુનમુન દત્તા આ ટ્રેકિંગ માટે એકદમ ફીટ હતી. તેણે ટ્રેકિંગના બીજા દિવસે ફોટો પણ શેર કર્યા હતા. જેમાં તેણે લખ્યું હતું કે, ‘ખુશ છું કે હું બીજા દિવસના કેમ્પ પર પહોંચી ચુકી છું. હવે અહીંથી કિલિમાન્જેરો સ્પષ્ટ જોઈ શકાય છે. કેટલો નજીક છે છતા કેટલો દૂર છે…’
બીજા દિવસના ટ્રેકિંગ બાદ અધવચ્ચે જ તેને આ એડવેન્ચર છોડવું પડ્યું. એક્ટ્રેસે એક પોસ્ટમાં આ અંગે લખ્યું કે, ‘આ એ જ રાત હતી જ્યારે મને ઉપરથી નીચે લાવવી પડી કેમ કે મને ગંભીર ક્લસ્ટ્રોફોબિક દુઃખાવાનો એટેક આવ્યો હતો.’
અચાનક આવેલા પેનિક એટેકને લઈને મુનમુને ઉદાસી સાથે સોશિયલમ મીડિયા પર જણાવ્યું કે, ‘બીજા દિવસના ચઢાણ બાદ રાત્રે દુઃખાવાના કારણે મારે મારી ટ્રિપ ટુંકાવવી પડે છે. આમ તો અમારા ગ્રુપમાં હું જ સૌથી વધુ મજબૂત અને સ્ટ્રોન્ગ વ્યક્તિ હતી, ફિઝિકલી અને મેન્ટલી. મને ખબર હતી કે હું ટોચ પર સૌથી પહેલા અને ઓછા સમયમાં જ પહોંચી જઈશ પરંતુ આપણને ખબર નથી હોતી કે નેક્સ્ટ શું થવાનું છે. અણધાર્યું ભવિષ્ય કેવું હોય તે આ પર્વતે મને શીખવ્યું છે.’
જોકે મુનમુન એમ હાર માને તેવી નથી. તેણે આ સાથે જ પોસ્ટના અંતમાં લખી દીધું કે મને શુભેચ્છા આપો કે આજે નહીં તો ક્યારેક હું એક દિવસ જરુર માઉન્ટ કિલિમાન્જેરો સર કરું. જ્યારે હું મારા ક્લસ્ટ્રોફોબિયા સાથે ડીલ કર્યા બાદ સંપૂર્ણ તૈયાર હોઈશ ત્યારે ફરી એકવાર આ પર્વત સર કરવા જરુર આવીશ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Murder Case : મહિલા દિવસે જ ગુજરાતમાં યુવતીની હત્યા | કોણે અને કેમ કરી હત્યા?PM Modi:મહિલા દિવસના રોજ નવસારીમાં વડાપ્રધાન મોદી, આપશે આ ખાસ ભેટGujarat Heatwave News:આગામી પાંચ દિવસ આકાશમાંથી વરસશે આગ, જાણો શું કરાઈ મોટી આગાહી?Amit Shah In Gujarat: કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે, સોમનાથ મંદિરમાં કરશે પૂજા-અર્ચના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Mahila Samriddhi Yojana:  આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
Mahila Samriddhi Yojana: આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
ભાજપના ગઢમાં રાહુલ ગાંધીની કોંગ્રેસને સક્રિય કરવા કવાયત, સંગઠનમાં મોટા ફેરફારના સંકેત
ભાજપના ગઢમાં રાહુલ ગાંધીની કોંગ્રેસને સક્રિય કરવા કવાયત, સંગઠનમાં મોટા ફેરફારના સંકેત
Holi Celebration: ફક્ત ભારતમાં જ નહીં પણ આ દેશમાં પણ ઉજવવામાં આવે છે હોળી, 8 દિવસ ચાલે છે રંગોનો તહેવાર
Holi Celebration: ફક્ત ભારતમાં જ નહીં પણ આ દેશમાં પણ ઉજવવામાં આવે છે હોળી, 8 દિવસ ચાલે છે રંગોનો તહેવાર
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
Embed widget