શોધખોળ કરો
કેટલી કિંમતમાં વેચાય છે તૈમૂરની એક તસવીર, સૈફ અલી ખાને કર્યો ખુલાસો
1/3

સૈફ અલી ખાને મજાકમાં જ કહ્યું કે, જો નાનો તૈમૂર અલી ખાનના માધ્યમથી સારા રૂપિયા કમાવાની તક મળે તો તેને કોઈ વાંધો નથી. ચેટ શોમાં સૈફે એ પણ કહ્યું કે, જ્યારે મેં કરીના સામે આ વાતનો ઉલ્લેખ કર્યો તો તેણે કહ્યું, તું ખુબ જ ચીપ છે.
2/3

સૈફ અલી ખાન પોતાની દીકરી સારાની સાથે કરણ જૌહરના ચેટ શો કોફી વિથ કરણમાં આવ્યા હતા. અહીં તેણે અનેક સવાલોના જવાબ આપ્યા. ત્યારે સૈફને કરણે તૈમૂર સાથે જોડાયેલ સવાલ કર્યા. આ દરિયાન કરણ જૌહરની સથે વાતચીત કરતાં સૈફ અલી ખાને કહ્યું કે, તૈમૂરની જે તસવીર સોશયિલ મીડિયા પર આવે છે તેની કિંમત 1500 રપિયા પ્રતિ તસવીર હોય છે. સૈફ અલી ખાન અનુસાર તેને આ વાતની જાણકારી તેના સસરા રણધીર કપૂરે આપી છે.
Published at : 19 Nov 2018 12:14 PM (IST)
View More





















