શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

આ અભીનેત્રીએ બોલિવૂડમાં એક પણ હિટ ફિલ્મ નથી આપી, તે એક ગીત માટે 1 કરોડ રૂપિયા ચાર્જ લે છે, અભિનેત્રીની નેટવર્થ જાણીને આશ્ચર્ય થશે

Tamannaah Bhatia Net Worth: તમન્ના ભાટિયાનું ગીત 'આજ કી રાત' ખૂબ ચર્ચામાં છે. તમન્ના એક લોકપ્રિય નામ બની ગઈ છે. આવો એક નજર કરીએ અભિનેત્રીની સફર પર.

Tamannaah Bhatia Net Worth: અભિનેત્રી તમન્ના ભાટિયા તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેનું નામ આજે જાણીતું નામ છે. અભિનેત્રીએ 16 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું. ભલે તમન્નાએ બોલિવૂડમાં એક પણ હિટ ફિલ્મ આપી નથી, પરંતુ તે સાઉથની ઘણી મોટી ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે.    

1000 કરોડની કમાણી કરનારી ફિલ્મનો હિસ્સો હતી
તમન્નાએ તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં શ્રી સાથે અને તમિલ ઈન્ડસ્ટ્રીમાં કેદી સાથે એન્ટ્રી કરી હતી. વિયાબારી ફિલ્મથી તેમને નામના મળી હતી. તમન્ના બિગ બજેટ ફિલ્મો બાહુબલી અને બાહુબલી 2 માં મહિલા મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. તેણે અવંતિકાનો રોલ કર્યો હતો. પ્રભાસની સામે તેણીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. બાહુબલી 2 1000 કરોડની કમાણી કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ હતી.    

તેને બોલિવૂડમાં એક પણ હિટ ફિલ્મ આપી નથી  

અભિનેત્રીના બોલિવૂડ કરિયરની વાત કરીએ તો તે કંઈ ખાસ રહ્યું નથી. અભિનેત્રીને તેના કામ માટે ઘણી પ્રશંસા મળી હતી, પરંતુ બોક્સ ઓફિસ કમાણીના મામલામાં ફિલ્મો પાછળ રહી ગઈ હતી. તે હમશકલ્સ, હિમ્મતવાલા અને એન્ટરટેઈનમેન્ટ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તેણે બોલિવૂડમાં હજુ સુધી એક પણ હિટ ફિલ્મ આપી નથી.        

View this post on Instagram
 
A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

આ દિવસોમાં અભિનેત્રીના એક આઈટમ નંબરની ખૂબ ચર્ચા છે. તમન્નાએ ફિલ્મ સ્ત્રી 2 માં આજ કી રાત ગીત કર્યું છે, જે ચાર્ટબીટ પર ટોચ પર છે. આ સિવાય તમન્ના લસ્ટ સ્ટોરીઝમાં પણ જોવા મળી હતી. આ સિરીઝમાં તે વિજય વર્મા સાથે જોવા મળી હતી. વિજય સાથેની તેની કેમેસ્ટ્રી પસંદ પડી હતી. અંગત જીવનમાં વિજય વર્મા અને તમન્ના ભાટિયા એકબીજાને ડેટ કરી રહ્યાં છે.               

તમન્નાની નેટવર્થ આ છે  

તેની નેટવર્થ વિશે વાત કરીએ તો એવા અહેવાલો છે કે તે ગીતો માટે 1 કરોડ રૂપિયા અને ફિલ્મો માટે 3 કરોડ રૂપિયા લે છે. ડીએનએ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર તેમની કુલ સંપત્તિ 120 કરોડ રૂપિયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
Embed widget