ઈશિતા દત્તાએ ચાલુ વર્ષે જ વત્સલ શેઠ સાથે લગ્ન કર્યા હતા.
4/7
તમામ તસવીરોઃ માનવ મંગલાની
5/7
બંગાળી લોકો દશમીના દિવસે માતાના વિસર્જન પહેલા આ પરંપરા નિભાવે છે.
6/7
ઈશિતા તેની માતાને ગુલાલ લગાવતી નજરે પડે છે. બંગાળીઓમાં આ રિવાજને ‘સિંદૂર ખેલા’ કહેવામાં આવે છે.
7/7
મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ ઈશિતા દત્તાએ લગ્ન બાદ પ્રથમ વખત દુર્ગા પૂજા કરી હતી. આ દરમિયાનની તેની કેટલીક સુંદર તસવીરો સામે આવી છે. ઈશિતા દત્તા #MeToo મૂવમેન્ટ દ્વારા નાના પાટેકર વિરુદ્ધ બોલનારી તનુશ્રી દત્તાની બહેન છે.