શોધખોળ કરો
‘મરજાવા’ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ, તારા સુતારિયા Trendy અવતારમાં જોવા મળી, જુઓ તસવીરો
1/6

તારાની આ બીજી બૉલિવૂડ ફિલ્મ છે તેથી આ ફિલ્મ તેના માટે ખાસ છે. તારા ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઑફ ધ યર -2’ માંથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની એક્ટિંગની પ્રશંસા પણ થઈ હતી.
2/6

આમ તો તારા પહેલેથી જ પોતાની સ્ટાઈલ અને અદાઓથી ઇન્પ્રેસ કરતી રહી છે પરંતુ આ અંદાજ ખૂબજ આકર્ષક હતો.
Published at : 26 Sep 2019 07:10 PM (IST)
View More





















