શોધખોળ કરો
Advertisement
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ જેઠાલાલે હોળીના અવસર પર ફેન્સને કરી ખાસ અપીલ, જાણો શું કહ્યું
મુંબઈઃ કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને લોક ખૂબ પસંદ કરે છે. ગોકુલધામ સોસાયટીમાં કોઇ પણ ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે. હોળીના તહેવારને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે સીરિયલમાં જેઠાલાલનું પાત્ર ભજવી રહેલા એક્ટર દિલીપ જોશીએ ફેન્સને ખાસ અપીલ કરી છે.
જેઠાલાલે લોકોને અપીલ કરી છે કે, હોળી રંગોનો તહેવાર છે. જેમાં દરેક પ્રકારના રંગ હોય છે. મિત્રતાના, માનવતાના, પ્રેમના, શાંતિના, ભક્તિના. અમે લોકો ફૂલોથી હોળી રમીએ છીએ. ફૂલોથી હોળી રમવામાં ખૂબ સારું લાગે છે. સુગંધ અને રંગ સાથે-સાથે મળે છે. રંગોથી હોળી રમ્યાને ઘણો સમય થઈ ગયો.
ગોકુલધામમાં પ્રાકૃતિક રંગોથી હોળી રમવામાં આવે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ લોકપ્રિય છે. આ કોમેડી શોના કલાકારોએ તેમના ફેન્સ સાથે સિંગાપુરમાં ક્રૂઝ પર ગરબા કર્યા હતા.
ધારીમાં એક સાથે જોવા મળ્યા દસ સિંહ, વીડિયો વાયરલ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement