શોધખોળ કરો

ટીવી સીરિયલોના આ લોકપ્રિય ગુજરાતી એક્ટરનું થયું નિધન, જાણો ક્યા દિગ્ગજો સાથે કરેલું કામ ?

હિન્દી ટીવી શો અને ફિલ્મોમાં અભિનય કરી ચુકેલા જાગેશ ગુજરાતી થિએટરમાં પણ લોકપ્રિય હતા. જગેશ મુકાતી મૂળ ગુજરાતી એક્ટર હતા

મુંબઇઃ સ્ટારપ્લસના શૉ શ્રી ગણેશમાં ભગવાન ગણેશનુ ભૂમિકા નિભાવનારા એક્ટર જગેશ મુકાતીનુ બુધવારે નિધન થઇ ગયુ છે. શૉના નિર્માતાએ તેમના મૃત્યુ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. લૉકડાઉનમાં શ્રી ગણેશ શૉને રિ-રન કરવામાં આવ્યો હતો. હિન્દી ટીવી શો અને ફિલ્મોમાં અભિનય કરી ચુકેલા જાગેશ ગુજરાતી થિએટરમાં પણ લોકપ્રિય હતા. જગેશ મુકાતી મૂળ ગુજરાતી એક્ટર હતા. ટીવી અભિનેતા જાગેશ મુકાતીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. 10 જૂને તેમણે છેલ્લા શ્વાસ લીધા. જાગેશ ટીવી શો અમિતા કા અમિત, શ્રી ગણેશની સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. રિપોર્ટ અનુસાર, તે ગત- ત્રણ ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમણે શ્વાસ લેવામાં સમસ્યા થઇ રહી હતી. પરંતુ ઇલાજ દરમિયાન તેમનું નિધન થઇ ગયું. જાગેશ મુકાતીએ બુધવારે બપોરે છેલ્લા શ્વાસ લીધા. જે બાદ તેમના પરિવારજનોએ બુધવારે અંતિમ સંસ્કાર કરી દીધા.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અંબિકા રંજનકરે ટીવી અભિનેતા જાગેશ મુકાતીના નિધન પર શોક વ્યક્ત કર્યો અને ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ લખી. અંબિકાએ જાગેશની સાથે કામ કરી ચુકેલી છે. અંબિકાએ લખ્યું, દયાળું, સહાયક ભાવનાઓ,. જલદી જતા રહ્યા તમારી આત્માને સદ્દગતિ પ્રાપ્ત થાય. ઓમ શાંતિ… પ્રિય મિત્ર જાગેશ તમે હંમેશા યાદ રહેશો. ટીવી સીરિયલોના આ લોકપ્રિય ગુજરાતી એક્ટરનું થયું નિધન, જાણો ક્યા દિગ્ગજો સાથે કરેલું કામ ?
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા

ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ

કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત

સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?
Hun To Bolish: હું તો બોલીશ : બેફામ ગૌહત્યારા
Dwarka DJ News : દ્વારકામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 14 ડી.જે. કરાયા ડિટેઇન
US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી

મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી

વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે

કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે

Embed widget