શોધખોળ કરો

Actress નહીં Journalist બનવા માંગતી હતી ટીવીની આ Naagin, હવે Tv ઇન્ડસ્ટ્રીમાં મચાવે છે તહેલકો

શ્રીનગરમાં 2 ઓક્ટોબર, 1987માં હિના ખાનનો (Hina Khan Birth) જન્મ થયો હતો. પહેલા તો હિના ખાન એક્ટિંગમાં પોતાની કેરિયર ન હતી બનાવવા માંગતી,

Hina Khan Unknow Facts: નાના પડદા પર પોતાની એક્ટિંગનો જાદુ બિખેરનારી હિના ખાન (Hina Khan) આજે લાખો લોકોના દિલમાં રાજ કરી રહી છે. જેમ જેમ સમય વિતતો જાય છે તેમ તેમ હિના ખાનની પૉપ્યુલારિટી પણ વધતી જાય છે. આ આર્ટિકલમાં જાણો હિના ખાન સાથે જોડાયેલા રોચક ફેક્ટ્સ........ 

શ્રીનગરમાં 2 ઓક્ટોબર, 1987માં હિના ખાનનો (Hina Khan Birth) જન્મ થયો હતો. પહેલા તો હિના ખાન એક્ટિંગમાં પોતાની કેરિયર ન હતી બનાવવા માંગતી, ગુરુગ્રામની એક કૉલેજમાથી હિના ખાને એમબીએનો અભ્યાસ કર્યો, પરંતુ મન જર્નાલિસ્ટ બનવાનુ હતુ. હંમેશાથી જ હિના ખાનના મનમાં એવી ઇચ્છા હતી કે તે જર્નાલિસ્ટ બને. આ પછી હિના ખાનના મનમાં એર હૉસ્ટેસ બનવાનો પણ ખ્યાલ આવ્યો હતો. 

પરંતુ કિસ્મતમાં જે લખ્યુ હોય તે જ થાય, બન્યુ એવુ કે તે પછીથી એક એક્ટ્રેસ બની ગઇ. બહુ ઓછા લોકો જાણે છે કે હિના ખાન એક સારી સિંગર પણ છે, તે સિંગિંગમાં પણ પોતાનો હાથ અજમાવી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન આઇડલની ટૉપ 30 કન્ટેસન્ટન્ટમાં પણ હિના ખાન સામેલ થઇ હતી, પરંતુ તે આગળનો સફર ના કરી શકી. યે રિશ્તા ક્યા કહલાતા હૈ (Yeh Rishta Kya Kehlata Hai)માં અક્ષરાની ભૂમિકા નિભાવીને હિના ખાન ઘરે ઘરે જાણીતી થઇ ગઇ. આ શૉમાં એક્ટ્રેસે લગભગ 8 વર્ષ સુધી કામ કર્યુ. 

બાદમાં હિના ખાને સલમાન ખાનના શૉ બિગ બૉસ 11માં કામ કર્યુ હતુ. તે વિનર તો ના બની શકી પરંતુ ફર્સ્ટ રનરઅપ રહી હતી. આ રીતે તેને ટીવીની દુનિયામાં એકથી એક સિદ્ધિઓ હાંસલ કરીને બધાનુ દિલ જીતી લીધુ હતુ. 

આ પછી એક્ટ્રેસ હિના ખાન કસૌટી જિંદગી કી 2માં કોમોલિકાના કેરેક્ટરમાં દેખાઇ અને બાદમાં નાગિન 5માં હિના ખાનને નાગેશ્વરીની ભૂમિકામાં કામ કર્યુ હતુ. હવે હિના ખાન હેક્ડથી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યુ છે. 

View this post on Instagram
 
A post shared by HK (@realhinakhan)

---

આ પણ વાંચો...... 

Ukai Dam : ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પર, ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી

Monkeypox Cases In India: હવે દેશમાં મંકીપોક્સના કેસની સંખ્યા થઈ આટલી, જાણો ક્યાં કેટલા કેસ

Sanjay Raut: જાણો જેલમાં કેવી રીતે સમય પસાર કરી રહ્યાં છે સંજય રાઉત, કઈ કઈ સુવિધાઓ મળી છે?

India-China: 'અમે ચીનને ભારતીય ક્ષેત્રમાં ઘૂસવા દીધુ નથી', સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું મોટુ નિવેદન

Independence Day 2022: ઈન્દિરા ગાંધીથી લઈ મોદી સરકાર સુધી, આ 5 શ્રેષ્ઠ યોજનાનો દરેક વર્ગને મળ્યો ફાયદો

Independence Day 2022: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જેણે બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપ્યો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget