'ગોરી મેમ'નો બૉલ્ડ અવતાર, એક્ટ્રેસે ઇન્ટરનેટ પર શેર કર્યો રેડ ડ્રેસમાં હૉટ વીડિયો, જુઓ.......
સૌમ્યા ટંડન બહુજ મોટી સોશ્યલ મીડિયા લવર છે અને દરરોજ પોતાની નવી નવી તસવીરો શેર કરતી રહે છે.
મુંબઇઃ ટીવી સીરિયલ 'ભાભી જી ઘર પર હૈ' ફેમ એક્ટ્રેસ સૌમ્યા ટંડન પોતાની સુંદરતાના કારણે લાખો ફેન્સના દિલમાં જગ્યા બનાવી ચૂકી છે. ટીવીની દુનિયામાં સૌમ્યા ટંડનનુ એક અલગ જ નામ છે, તેને લોકો ગોરી મેમના નામથી જાણે છે. સૌમ્યા ટંડને ભલે શૉને અલવિદા કહી દીધો છે પરંતુ આજે પણ સોશ્યલ મીડિયા દ્વારા તેને ફેન્સ તેના સાથે જોડાયેલા રહે છે. આ બધાની વચ્ચે સૌમ્યા ટંડનનો એક વીડિયો સામે આવ્યો છે જે ખુબ વાયરલ થઇ રહ્યો છે, કેમ કે આ વીડિયોમાં એક્ટ્રેસની અદાઓથી ફેન્સના હોશ ઉડી રહ્યાં છે.
સૌમ્યા ટંડન બહુજ મોટી સોશ્યલ મીડિયા લવર છે અને દરરોજ પોતાની નવી નવી તસવીરો શેર કરતી રહે છે. આ બધાની વચ્ચે સૌમ્યા ટંડને ઇન્સ્ટાગ્રામ પર એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સૌમ્યા ટંડન રેડ કલરના લૉન્ગ શર્ટ પહેરેની એકદમ ગ્લેમરસ પૉઝ આપતી દેખાઇ રહી છે. એક્ટ્રેસનો આ ગ્લેમરસ અવતાર ફેન્સના હોશ ઉડાવી રહ્યો છે. એક્ટ્રેસનો આ વીડિયો ઇન્ટરનેટ પર છવાઇ ગયો છે.
View this post on Instagram
સૌમ્યા ટંડને વર્ષ 2016માં સૌરભ દેવેન્દ્ર સાથે લગ્ન કર્યા છે. એક્ટ્રેસનો પતિ બેન્કર છે. જાણીતી ટીવીની આ કલાકારે ફિલ્મોમાં કામ કર્યુ છે, પરંતુ એન્ડ ટીવીની સીરિયલ ભાભીજી ઘર પર હૈ માં લીડ રૉલ નિભાવ્યો હતો. આમાં તે ગોરી મેમના નામથી જાણીતી હતી. આ શૉએ સૌમ્યા ટંડનને જબરદસ્ત ઓળખ અપાવી. ભાભીજી ઘર પર હૈ માં સૌમ્યા ટંડનએ લગભગ 3 વર્ષ સુધી કામ કર્યુ હતુ. આ શૉથી લાખો લોકો તેના દિવાના બની ચૂક્યા હતા. ફેન્સને તેના આ સ્ટાઇલિશ રૉલ ખુબ પસંદ આવી ગયો હતો.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
આ પણ વાંચો.........
Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન
Electric Cars: આ છે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર્સ, જાણો કિંમતથી લઈ રેન્જ સુધીની તમામ વિગત
દેશમાં સૌથી વધુ વેચાય છે આ કંપનીની કાર્સ, ચાલુ વર્ષે કરી શકે છે આટલા મોડલ લોન્ચ, જુઓ લિસ્ટ
ગુજરાતની આ સહકારી બેંકમાં નોકરી કરવી હોય તો અહીં કરો અરજી, અરજી કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો વિગતે
ESIC Recruitment: લાખોમાં મેળવવા માંગો છો પગાર તો આજે જ કરો અહીં અરજી, વારંવાર નથી આવતો આવો મોકો
જો તમારે પ્રોફેસર બનવું હોય તો અહીં કરો અરજી, 25 માર્ચ છેલ્લી તારીખ, જાણો કેવી રીતે કરશો અરજી