શોધખોળ કરો

કેબીસીમાં અમિતાભ બચ્ચન એવુ શું બોલ્યા કે બીજેપીના મોટા નેતાએ તેમની સામે નોંધાવી દીધી ફરિયાદ, જાણો શું છે મામલો

મહારાષ્ટ્રમાં બીજેપીના એક ધારાસભ્યએ મંગળવારે કેબીસી અને તેના હૉસ્ટ કરનારા અમિતાભ બચ્ચન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી છે. બીજેપી નેતાએ અમિતાભ બચ્ચન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે

મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો શૉ કૌન બનેગા કરોડપતિની સિઝન 12 વિવાદોમાં સપડાઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં બીજેપીના એક ધારાસભ્યએ મંગળવારે કેબીસી અને તેના હૉસ્ટ કરનારા અમિતાભ બચ્ચન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી છે. બીજેપી નેતાએ અમિતાભ બચ્ચન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. અમિતાભ બચ્ચન વિરુદ્ધ ફરિયાદ બીજેપી નેતા અભિમન્યુ પવારે નોંધાવી છે, પવારે લાતૂર જિલ્લાના આઉસામાં બિગ બી અને સોની ટીવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અભિમન્યૂ પવારનો આરોપ છે કે કેબીસીમાં હિન્દુઓની ભાવનાઓનુ અપમાન કરવાની સાથે સાથે બૌદ્ધો અને હિન્દુઓ વચ્ચેનુ સૌહાર્દ બગાડવાની કોશિશ કરવામાં આવી. આ એપિસૉડમાં બચ્ચનની સાથે હૉટ સીટ પર સામાજિક કાર્યકર્તા વેજવાડા વિલ્સન અને અભિનેતા અનૂપ સોની હતા, જેમને 6.40 લાખની રકમનો પ્રશ્ન પુછવામાં આવ્યો હતો.
અમિતાભ બચ્ચને કન્ટેસ્ટન્ટને આ સવાલ પુછ્યો 25 ડિસેમ્બર 1927એ ડૉ. બી.આર. આંબેડકર અને તેના અનુયાયીઓએ કયા ધર્મગ્રંથની પ્રતિયોં સળગાવી હતી?' આ માટે ચાર ઓપ્શન આપવામાં આવ્યા. (A) વિષ્ણુપુરાણ (B) ભગવતગીતા (C) ઋગ્વેદ (D) મનુસ્મૃતિ પ્રૉપેગેન્ડા ફેલાવી રહ્યું છે કેબીસી કન્ટેસ્ટન્ટને આનો સાચો જવાબ (D) મનુસ્મૃતિ આપ્યો. આ પછી વિવેક રંજન અગ્નિહોત્રીએ આની ક્લિપ શેર કરી. આ પછી કેટલાય યૂઝર્સે આ ક્લિપને રિટ્વીટ કરી અને ટ્વીટ કરતાં આની નિંદા કરી. માધવી ભટ્ટ નામની યૂઝરે ક્લિપ શેર કરતા લખ્યુ- આ શૉનો અલગાવવાદ દેખાઇ રહ્યો છે, કે બીઆર આંબેડકર હિન્દુઓની વિરુદ્ધમાં હતા, તે સમુદાય જાતિના આધાર પર વહેંચવા માંગતા હતા, આ બધુ પ્રોપેગેન્ડા ફેલાવી રહ્યું છે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં

Embed widget