શોધખોળ કરો

15 વર્ષ બાદ Smriti Irani નું ટીવી પર કમબેક ? આ પૉપ્યૂલર સીરિયલમાં દેખાશે

Smriti Irani Comeback: અભિનેતામાંથી રાજકારણી બનેલી સ્મૃતિ ઈરાનીએ શૉ ક્યૂંકી સાસ ભી કભી બહુ થી થી નામ-પ્રસિદ્ધિ મેળવી

Smriti Irani Comeback: અભિનેતામાંથી રાજકારણી બનેલી સ્મૃતિ ઈરાનીએ શૉ ક્યૂંકી સાસ ભી કભી બહુ થી થી નામ-પ્રસિદ્ધિ મેળવી. હવે સમાચાર આવી રહ્યા છે કે સ્મૃતિ ઈરાની 15 વર્ષ બાદ ટીવી પર કમબેક કરી રહી છે. એવા અહેવાલો છે કે અનુપમામાં સ્મૃતિ ઈરાની ખાસ કૈમિયો કરતી જોવા મળશે.

સ્મૃતિ ઈરાની રૂપાલી ગાંગુલી સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. બંનેને સાથે જોવું એ ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નથી. જોકે, શૉમાં સ્મૃતિની એન્ટ્રીને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

અનુપમાની વાત કરીએ તો, તાજેતરમાં શોમાં 15 વર્ષનો લીપ આવ્યો છે. આ શૉમાં ઘણા નવા પાત્રોને રજૂ કરવામાં આવ્યા છે અને ઘણા જૂના સ્ટાર્સે શૉ છોડી દીધો છે. રૂપાલી ગાંગુલી, અરવિંદ વૈદ્ય અને અલ્પના બુચ હજુ પણ શૉનો એક ભાગ છે. મેકર્સ શૉને મનોરંજક બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.

આ એક્ટર્સે છોડી દીધી અનુપમા - 
લીપના કારણે ઘણા કલાકારોએ શૉ છોડી દીધો હતો. આ લિસ્ટમાં સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, નિધિ શાહ, નિશી સક્સેના, ગૌરવ શર્મા, કુંવર અમર સિંહ અને ભટનાગરે શૉ છોડી દીધો છે.

View this post on Instagram
 
A post shared by Smriti Irani (@smritiiraniofficial)

હવે અલીશા પરવીન આ શૉમાં આધ્યાના રોલમાં છે. શૉમાં અલીશાની લવ સ્ટૉરી બતાવવામાં આવશે. આ શૉમાં તેની સામે શિવમ ખજુરિયા જોવા મળશે.

સ્મૃતિ ઇરાનીની સફર - 
સ્મૃતિ ઈરાનીની અભિનય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે 1998 માં સૌંદર્ય સ્પર્ધા મિસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો. આ સિવાય તે બોલિયાં ગીતમાં પણ જોવા મળી હતી. તેણે 2000માં અભિનયની શરૂઆત કરી હતી. તે આતિશ અને હમ હૈ કલ આજ ઔર કલમાં જોવા મળી હતી. કવિતામાં પણ કામ કર્યું. આ પછી તેને એકતા કપૂરનો શૉ ક્યૂંકી સાસ ભી કભી બહુ થી મળ્યો. આ એક સુપરહિટ શૉ છે. સ્મૃતિ તુલસીના રૉલમાં જોવા મળી હતી. આ શૉએ તેને ઘર-ઘરમાં જાણીતી બનાવી. સ્મૃતિએ 2007માં શૉ છોડી દીધો હતો. જો કે, તેણે 2008માં એક ખાસ એપિસૉડ માટે પુનરાગમન પણ કર્યું હતું.

આ પણ વાંચો

'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ફેમ અતુલ પરચુરેનું નિધન, 57 વર્ષની ઉંમરે કેન્સર બન્યું કાળ 

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
Television: લગ્નના 10 વર્ષ બાદ મા બનવા જઇ રહી છે ટીવીની આ હૉટ એક્ટ્રેસ, પરંતુ બાળકને લઇ સતાવી આ ચિંતા
Television: લગ્નના 10 વર્ષ બાદ મા બનવા જઇ રહી છે ટીવીની આ હૉટ એક્ટ્રેસ, પરંતુ બાળકને લઇ સતાવી આ ચિંતા
ઉંમર 40 વર્ષ, અત્યાર સુધી કેમ કુંવારી છે શક્તિ મોહન ? બતાવ્યું કેમ નથી કર્યા લગ્ન
ઉંમર 40 વર્ષ, અત્યાર સુધી કેમ કુંવારી છે શક્તિ મોહન ? બતાવ્યું કેમ નથી કર્યા લગ્ન
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget