(Source: ECI/ABP News/ABP Majha)
ભારતની લોકપ્રિય મહિલા કૉમેડિયને પહેલીવાર બતાવ્યો પોતાનો બેબી બમ્પ, પ્રેગનન્સી ગ્લૉ જોઇને ફેન્સ કરી દીધી આવી વાત
બેબી બમ્પની સાથે ભારતી સિંહનો પ્રેગનન્સી ગ્લૉ આ તસવીરોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો છે
Bharti Singh Pregnancy: કૉમેડિયન ભારતી સિંહ (Bharti Singh) પ્રેગનન્ટ છે. તેને થોડાક દિવસો પહેલા એક વીડિયો શેર કરીને ફેન્સને ખુબખબરી આપી હતી કે તેના ઘેરે આગામી એપ્રિલ 2022 સુધી એક નાનો મહેમાન આવશે. આ બધાની વચ્ચે ભારતી સિંહનુ એક નવુ ફોટોશૂટ સામે આવ્યુ છે. તેને ખુદ સોશ્યલ મીડિયા પર તસવીર શેર કરી છે. ભારત આ ફોટોશૂટમાં લાઇટ કલરના ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે, જેમાં તે એકદમ સુંદર લાગી રહી છે.
બેબી બમ્પની સાથે ભારતી સિંહનો પ્રેગનન્સી ગ્લૉ આ તસવીરોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો છે, અને ફેન્સ પ્રસંશા કરતા નથી થાકી રહ્યાં. આ ભારતીએ આ તસવીરોની સાથે કેપ્શનમાં લખ્યું- ખુશીયા વિચારીને બહુજ મજા આવશે. એક ફેને તેની તસવીરો પર કૉમેન્ટ કરતા લખ્યું- ક્યૂટ ભારતી, તમને ઓલ ધ બેસ્ટ. એક અન્ય યૂઝરે લખ્યું- બ્યૂટી ક્વિન.
View this post on Instagram
ભારતી સિંહ પહેલીવાર માં બનવાને લઇને એક ઇન્ટરવ્યૂ પણ આપ્યુ છે. જેમાં તેને આ ફેઝને લઇને કેટલીય વાતો શેર કરી છે. ભારતી સિંહે કહ્યું કે, તે ઇચ્છે છે કે તેની નૉર્મલ ડિલીવરી થાય કેમ કે તેને સિજેરિયન ડિલીવરીથી ડર લાગે છે.
તેને કહ્યું મે સાંભળ્યુ છે કે તેમાં પછીથી બહુજ તકલીફ થાય છે, અને હું એક વર્કિંગ મધર છુ તો મને આગળ કોઇ કૉમ્પિલકેશન ના જોઇએ. મે અઠવાડિયામાં ત્રણ વાર યોગ કરવાનુ શરૂ કરી દીધુ છે. હુ ડૉક્ટરની સલાહ પર ધ્યાન આપુ છે, જેથી મારી ડિલીવરી નૉર્મલ થઇ શકે.
---
View this post on Instagram
આ પણ વાંચો.....
Gujarat Unseasonal Rain : અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર ઠેર કમોસમી વરસાદ, જાણો વિગત
Coronavirus Cases Today: દેશમાં કોરોનાનો રાફડો ફાટ્યો, આજે નવા 90,928 કેસ નોંધાયા, 325 લોકોના મોત
તમારા બાળકની રસી માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો અને તેમને કેવી રીતે રસી અપાશે જુઓ
IPL 2022 Mega Auction: આ પાંચ વિદેશી ખેલાડીઓ જેને ખરીદવા માટે ટીમો વચ્ચે જામશે હરિફાઇ
રાજ્યની 10 સરકારી હોસ્પિટલમાં શરૂ થઇ ટેલી આઈસીયૂની સુવિધા
Omicron Symptoms: બાળકોમાં ઓમિક્રોનના આ છે લક્ષણો, જો દેખાય તો તરત જ થઇ જાવ સાવધાન