શોધખોળ કરો

ખુલ્લા વાળ કરી જમીન પર આળોટીને એક્ટ્રેસે કર્યો જોરદાર ડાન્સ, ફેન્સ બોલ્યા - માતા આવી ગઇ કે શું? Video......

ફિલ્મફેરના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર નોરાનો એક વીડિયો પૉસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં તે વિચિત્ર રીતે ડાન્સ મૂવ્સ કરતી દેખાઇ રહી છે. 

મુંબઇઃ બી ટાઉનની જાણીતી એક્ટ્રેસ નોરા ફતેહી હંમેશા પોતાના ડાન્સ અને સ્ટાઇલ સ્ટેટમેન્ટથી લોકોના દિલ જીતવામાં સફળ થાય છે. દિવાળીના તહેવારોમાં નોરા ફતેહી ભારતમાં ન હતી, પરંતુ હવે ભારતમાં પરત ફરી છે, પરત ફરતાની સાથે જ એક્ટ્રેસે પોતાના ફેન્સને આકર્ષવા નવા નવા ડાન્સ વીડિયો શેર કરવાનુ શરૂ કરી દીધુ છે. આ બધાની વચ્ચે નોરાનો એક ડાન્સ વીડિયો જબરદસ્ત રીતે વાયરલ થઇ રહ્યો છે, જેના પર ફેન્સ અવનવા રિએક્શન્સ આપી રહ્યાં છે. જુઓ વાયરલ વીડિયો.... 

ફિલ્મફેરના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર નોરાનો એક વીડિયો પૉસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં તે વિચિત્ર રીતે ડાન્સ મૂવ્સ કરતી દેખાઇ રહી છે. 

આ વીડિયોમાં જોઇ શકાય છે કે, નોરા ફતેહી એકદમ ચાલીને આવી રહી છે, અને આ પછી તે પોતાની બેગ અને ફોન જમીન પર મુકી દે છે. વાળોને ખુલ્લા કરીને એવો ઝડપી ડાન્સ કરે છે કે, લોકો દંગ થઇ ગયા છે. નોરાનો આ વીડિયો પૉસ્ટ થતાની સાથે જ લાખોમાં લાઇક્સ અને કૉમેન્ટો આવી ગઇ છે. 

View this post on Instagram
 
A post shared by Filmfare (@filmfare)

ખાસ વાત છે કે, એક્ટ્રેસના આવા વિચિત્ર મૂવ્સને જોઇએ સોશ્યલ મીડિયા યૂઝર્સ તેના પર જુદીજુદી રીતે કૉમેન્ટો કરી રહ્યાં છે. એક યૂઝરે મજાક કરતા લખ્યું- માતા આવી ગઇ કે શું... તો વળી બીજાએ લખ્યું- લવ નોરા. વળી બીજા એકે લખ્યું - નોરા બધાથી ક્યૂટ છે. આ રીતની અઢળક કૉમેન્ટો આ વીડિયો પર મળી રહી છે. 

નોરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં એક્ટ્રેસ ફિલ્મ ભુજમાં દેખાઇ હતી. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન, સોનાક્ષી સિન્હા અને સંજય દત્ત મુખ્ય રૉલમાં હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget