શોધખોળ કરો

ICC Rankings: ટેસ્ટમાં ટોપ પર પહોંચ્યું ઓસ્ટ્રેલિયા, ટી-20 અને વન-ડેમાં ટીમ ઇન્ડિયાનો દબદબો યથાવત

ICC Rankings: ભારતને પછાડીને ઓસ્ટ્રેલિયન ટીમ ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર આવી ગઈ છે

Indian Cricket Team, ICC Rankings: ICC ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં ભારતને પછાડીને ઓસ્ટ્રેલિયન ટીમ ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર આવી ગઈ છે. જોકે, ભારતીય ટીમ વન-ડે અને ટી-20 રેન્કિંગમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ICC ODI અને T20 રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા ટોપ પર યથાવત છે, પરંતુ ટેસ્ટ ફોર્મેટમાં કાંગારૂઓએ ભારતને મોટો ઝટકો આપ્યો છે.

ICC ટેસ્ટ રેન્કિંગમાં કેટલો બદલાવ આવ્યો છે?

ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા 124 રેટિંગ પોઈન્ટ સાથે ટોચ પર છે. ભારતીય ટીમ 120 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ રીતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 રેટિંગ પોઈન્ટનો તફાવત છે. જ્યારે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ 105 રેટિંગ પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયા અને ભારત પછી ત્રીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકા 103 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. આ ટોપ-4 ટીમો સિવાય બાકીની ટીમોના રેટિંગ પોઈન્ટ 100થી ઓછા છે. વાસ્તવમાં ભારતીય ટીમે 2020-21ની ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું, પરંતુ હવે આ ટેસ્ટ શ્રેણીને રેન્કિંગમાંથી હટાવી દેવામાં આવી છે. જેના કારણે ભારતીય ટીમને પરિણામ ભોગવવું પડ્યુ હતુ.

ટીમ ઈન્ડિયાનો વન-ડે અને ટી-20 ફોર્મેટમાં દબદબો યથાવત

જો કે, ભારતીય ચાહકો માટે સારા સમાચાર છે કે ટીમ ઈન્ડિયા ICC ODI અને T20 ફોર્મેટમાં ટોચ પર છે. આ બંને ફોર્મેટમાં ભારતીય ટીમનો દબદબો યથાવત છે. તાજેતરમાં જ ICC ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયા વન-ડે ફોર્મેટમાં ટોપ પર છે.                                                                                                                              

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'એક બોર્ડ લગાવો – અહીં સ્વદેશી વસ્તુઓ વેચાય છે', ટ્રમ્પના ટેરિફ સામે અમદાવાદથી પીએમ મોદીએ મોટો મેસેજ આપ્યો

PM Modi In Gujarat: 'કેટલું પણ દબાણ આવે, અમે અમારી તાકાત વધારીશું', ટ્રમ્પના ટેરિફ પર પીએમ મોદીનું મોટું નિવેદન

PM Modi in Gujarat:  PM મોદીએ નિકોલમાં 5400 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

PM Modi in Gujarat: અમદાવાદમાં PM મોદીનો રોડ શો, નિકોલમાં જંગી સભા સંબોધશે
PM Modi in Gujarat: અમદાવાદમાં PM મોદીનો રોડ શો, નિકોલમાં જંગી સભા સંબોધશે
Advertisement

વિડિઓઝ

Gujarat Rains Forecast : ત્રણ દિવસ મેઘરાજા બોલાવશે સટાસટી: હવામાન વિભાગની આગાહી
Vadodara news: વડોદરાના પાદરામાં ભાજપ-કોંગ્રેસના બે નેતા આમને-સામને
Mansukh Vasava: 'ચૈતર વિરૂદ્ધ બે નેતા સિવાય અન્ય નેતાઓ મૌન': ભાજપના આદિવાસી નેતા પર મનસુખ વસાવાના વાકબાણ
Kutch news: ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે હવે સાધુ-સંતો લડી લેવાના મૂડમાં
Rescue in Sabarkantha: ખેડબ્રહ્માના દેરોલમાં હરણાવ નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'એક બોર્ડ લગાવો – અહીં સ્વદેશી વસ્તુઓ વેચાય છે', ટ્રમ્પના ટેરિફ સામે અમદાવાદથી પીએમ મોદીએ મોટો મેસેજ આપ્યો
'એક બોર્ડ લગાવો – અહીં સ્વદેશી વસ્તુઓ વેચાય છે', ટ્રમ્પના ટેરિફ સામે અમદાવાદથી પીએમ મોદીએ મોટો મેસેજ આપ્યો
PM Modi In Gujarat: 'કેટલું પણ દબાણ આવે, અમે અમારી તાકાત વધારીશું', ટ્રમ્પના ટેરિફ પર પીએમ મોદીનું મોટું નિવેદન
PM Modi In Gujarat: 'કેટલું પણ દબાણ આવે, અમે અમારી તાકાત વધારીશું', ટ્રમ્પના ટેરિફ પર પીએમ મોદીનું મોટું નિવેદન
PM Modi in Gujarat:  PM મોદીએ નિકોલમાં 5400 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું
PM Modi in Gujarat:  PM મોદીએ નિકોલમાં 5400 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું
PM Modi in Gujarat: અમદાવાદમાં PM મોદીનો રોડ શો, નિકોલમાં જંગી સભા સંબોધશે
PM Modi in Gujarat: અમદાવાદમાં PM મોદીનો રોડ શો, નિકોલમાં જંગી સભા સંબોધશે
પીએમ મોદીની ગ્રેજ્યુએશન ડિગ્રી મુદ્દે દિલ્હી હાઈકોર્ટે CICનો આદેશ રદ કર્યો, જાણો કોર્ટે શું કહ્યું...

ગુજરાતમાં ફરી અતિભારે વરસાદની આગાહી: આવતીકાલે રાજ્યના 20 જિલ્લામાં ધમધોકાર વરસાદ ખાબકશે, તંત્ર એલર્ટ પર

રાહુલ ગાંધીના આરોપો પર જનતાનો મૂડ: શું ચૂંટણી પંચ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે? જાણો સર્વેના ચોંકાવનારા પરિણામો

ભાદરવી પૂનમ મહામેળો 2025: આ તારીખથી શરૂ થશે અંબાજી શક્તિપીઠ ખાતે મેળો, માઇભક્તોનું ઘોડાપૂર ઉમટશે, જાણો સંપૂર્ણ મહિમા

Embed widget