શોધખોળ કરો

KBC 14: મહિલા સ્પર્ધક 'રામાયણ'ના આ સરળ પ્રશ્નનો જવાબ ના આપી શકી, રુ. 12.50 લાખ ગુમાવ્યા

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલા ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ'માં ઘણા સ્પર્ધકો આવે છે અને તેમના જનરલ નોલેજના આધારે લાખો અને કરોડો રૂપિયા કમાય છે.

Kaun Banega Crorepati 14 Update: બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલા ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ'માં ઘણા સ્પર્ધકો આવે છે અને તેમના જનરલ નોલેજના આધારે લાખો અને કરોડો રૂપિયા કમાય છે. જો કે, ઘણા અધવચ્ચે અટવાઈ જાય છે અને રમત છોડવી પણ પડે છે. કૌન બનેગા કરોડપતિની આ વખતની 14મી સિઝનમાં હજુ સુધી કોઈ સ્પર્ધક કરોડપતિ નથી બન્યો, પરંતુ ઘણા સ્પર્ધકોએ લાખો રૂપિયા જીત્યા છે.

KBC 14 ના છેલ્લા એપિસોડમાં, યશસ્વી સક્સેના આવ્યા, જે વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે. યશસ્વીએ માત્ર 10 હજાર રૂપિયા જીત્યા. તેના આંસુ છલકાઈ રહ્યા હતા. યશસ્વી પછી ઋચા પવાર શોમાં પહોંચ્યાં હતાં. ઋચા પવાર ગુજરાતની છે. ઋચાએ સારી રમત રમી, પરંતુ તે 12 લાખ 50 હજાર રૂપિયાના સવાલ પર ફસાઈ ગઈ.

12 લાખ 50 હજાર રૂપિયા માટે શું સવાલ હતો?

12 લાખ 50 હજાર રૂપિયા માટે અમિતાભ બચ્ચને રિચાને પૂછ્યું કે આમાંથી કયું વાલ્મીકિ રામાયણની કાણ્યનું નામ નથી? વિકલ્પો હતા, પ્રથમ – સુંદર કાણ્ય, બીજી – વનવાસ કાણ્ય, ત્રીજી – યુદ્ધ કાણ્ય, ચોથી – કિષ્કિંધ કાણ્ય. આ પ્રશ્નનો સાચો જવાબ હતો વનવાસ કાણ્ય. આ સવાલનો જવાબ ઋચાને ખબર નહોતી. ઉપરાંત, ઋચાએ પોતાની ગેમ દરમિયાન બધી લાઈફલાઈનનો ઉપયોગ પણ કરી લીધો હતો. આ સ્થિતિમાં તેણે જોખમ ન લીધું અને ગેમ ક્વિટ કરી હતી.

આ સવાલનો જવાબ આપીને ઋચાએ 6 લાખ 40 હજાર જીત્યા

ઋચાને 6 લાખ 40 હજાર રૂપિયા માટે સવાલ કરવામાં આવ્યો હતો કે, 2022 માં, અમેરિકાની સુપ્રીમ કોર્ટે 'રો vs રેઇડ' નામના નિર્ણયને ઉલટાવી દીધો છે, જેનાથી કયો અધિકાર સ્થાપિત થયો? વિકલ્પો હતા, પ્રથમ - કૈરી ગન, બીજો - ટ્રાન્સજેન્ડર, ત્રીજો - ફ્રી સ્પીચ, ચોથો - ગર્ભપાત. ઋચાએ લાઈફલાઈન વગર એબોર્શનનો જવાબ આપ્યો, જે સાચો જવાબ હતો. આ રીતે ઋચા 6 લાખ 40 હજાર રૂપિયા લઈને ઘરે ગઈ હતી.

આ પણ વાંચોઃ

Arvind Kejriwal Gujarat Visit: કેજરીવાલે ફરી આપી 5 નવી ગેરેન્ટી, હોસ્પિટલમાં નહીં આપવો પડે એક પણ રૂપિયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget