શોધખોળ કરો
Advertisement
નાગિન સિરીયલમાં નાગિનના રૉલ માટે આ પાંચ એક્ટ્રેસ છે મેદાનમાં, જાણો વિગત
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે, નાગિન-5 માટે પાંચ હીરોઇનો રેસમાં હોવાની વાત જણાવવામાં આવી છે. તે પ્રમાણે હિના ખાન, દિવ્યાંકા ત્રિપાઠી, દીપિકા કકર, કૃતિકા સેન્ગરના નામ સામેલ છે
મુંબઇઃ ટીવીનો ધમાકેદાર શટ નાગિનનુ શૂટિંગ લૉકડાઉનના કારણે બંધ થઇ ગયુ છે, આ કારણે નિયા શર્મા અને જેસ્મિન ભસીન આ સીરિયલ ઓફ એર થવાની છે. આ વાતની પુષ્ટિ એકતા કપૂરે પણ એક વીડિયો મારફતે કરી હતી. હવે નાગિન-5માં લીડ રૉલને લઇને હવે પાંચ એક્ટ્રેસ રેસમાં છે.
એક રિપોર્ટ અનુસાર, એકતા કપૂરે પણ ખુલાસો કર્યો હતો કે નાગિન-4 જ નાગિન-5નો રસ્તો બનાવશે, વળી હવે પાંચ એક્ટ્રેસ આ રેસમાં હોવાની વાત સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા નાગિનમાં એક્ટ્રેસ મૌની રૉય, અનિત હરનંદાની, સુરભી જ્યોતિ અને એક્ટ્રેસ હિના ખાન પણ દેખાઇ ચૂકી છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે, નાગિન-5 માટે પાંચ હીરોઇનો રેસમાં હોવાની વાત જણાવવામાં આવી છે. તે પ્રમાણે હિના ખાન, દિવ્યાંકા ત્રિપાઠી, દીપિકા કકર, કૃતિકા સેન્ગરના નામ સામેલ છે.
અગાઉ 28 મેએ પ્રૉડ્યૂસર એકતા કપૂરે જાહેરાત કરી હતી કે, આગામી દિવસોમાં નાગિન 4ના રસ્તે ભાગ્યા કા ઝહરીલા ખેલ નાગિન 5 શૉ શરૂ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement