ઉર્ફીનો નવો અવતાર, દરિયાના છીપલામાંથી બનાવેલી બિકીની પહેરીને બની જલપરી, જુઓ.........
ઉર્ફીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવા લૂકની તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેલ કમાલની દેખાઇ રહી છે.
મુંબઇઃ ટીવી સ્ટાર ઉર્ફી જાવેદ પોતાના ફેન્સને અવનવા અવતારમાં પોતાના દર્શન કરાવતી રહે છે. ફેશન ક્વિન ઉર્ફી જાવેદનો નવો અવતાર સામે આવ્યો છે, જેમાં એક્ટ્રેસ એકદમ અતરંગી લૂકમાં દરિયાના છીપલામાંથી બનાવેલી બિકીની અને ટૉપમાં દેખાઇ રહી છે. ઉર્ફીના આ બૉલ્ડ લૂક પાછળ હજારો ફેન્સ દિવાના થયા છે. જુઓ.......
ઉર્ફીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવા લૂકની તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેલ કમાલની દેખાઇ રહી છે. એક્ટ્રેસે દરિયા કિનારે મળી આવનારા દરિયાઇ છીપલામાંથી બિકીની ટૉપ બનાવ્યો છે, અને આ બિકીની ટૉપ પહેરીને તેને ફોટોશૂટ કરાવ્યુ છે. સાથે જ એક્ટ્રેસે સી-થ્રૂ ફેબ્રિક પર રેપ કરીને પોતાનો બૉટમ ક્રિએટ કર્યો છે.
લૂકની સૌથી ક્રિએટિવ વાત તો એ છે કે તેને દરિયાના છીપલામાંથી બનેલી પોતાની બિકીની ટૉપને બીચ પર જ પહેરીને ફ્લૉન્ટ કરી છે. આ લૂકની સાથે ઉર્ફીએ મીડલ પોર્ટેડ હેયરને સ્ટાલિશ પિન્સની સાથે ખાસ ટચ આપ્યો છે. ન્યૂડ મેકઅપમાં ઉર્ફી સુપર સિઝલિંગ લાગી રહી છે.
View this post on Instagram
ઉર્ફી પોતાના વીડિયોમાં કિલર પૉઝની સાથે ડેડલી એક્સપ્રેશન્સ પણ આપી રહી છે. ઉર્ફીનો બૉલ્ડ લૂક અને તેની અદાઓ ફેન્સને ક્રેઝી કરી રહી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
આ પણ વાંચો.........
રાજકોટમાં કેજરીવાલની જાહેરસભાઃ સી.આર પાટીલ અને ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર
KGF ફેમ યશના પિતા અત્યારે પણ બસ ચલાવે છે, RRRના ડાયરેક્ટર રાજામૌલીએ કર્યો ખુલાસો
આ દેશમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો, રાષ્ટ્રપ્રમુખે આખા દેશમાં લગાવી દીધું લોકડાઉન
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો