Photos Viral: 'નાગિન' એક્ટ્રેસની આ અદાઓ પર ફેન્સ ફિદા, બોલ્યા- તેજા અબ હૉલીવુડ ચલી જાઓ......
એક્ટ્રેસ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તે બ્રાઉન બોડીકોન ડ્રેસ પહેરીને અલગ અલગ પોઝ આપતી દેખાઇ રહી છે.
![Photos Viral: 'નાગિન' એક્ટ્રેસની આ અદાઓ પર ફેન્સ ફિદા, બોલ્યા- તેજા અબ હૉલીવુડ ચલી જાઓ...... pics viral: Naagin 6 actress tejasswi prakash wear brown bodycon dress Photos Viral: 'નાગિન' એક્ટ્રેસની આ અદાઓ પર ફેન્સ ફિદા, બોલ્યા- તેજા અબ હૉલીવુડ ચલી જાઓ......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/6a44f2d8f22ab268de8aa39926b317b1166418594285477_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tejasswi Prakash: ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસ અને 'નાગિન 6'થી ફેન્સના દિલો પર રાજ કરનારી તેજસ્વી પ્રકાશ ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે તે પોતાના હૉટ અવતારના કારણે ચર્ચમાં છે. તેને તાજેતરમાંજ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે જે ખુબ વાયરલ થઇ રહ્યું છે. એક્ટ્રેસ બૉડીકૉન ડ્રેસમાં પોતાની ટૉન્ડ બૉડી ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
તાજેતરમાં જ એક્ટ્રેસ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તે બ્રાઉન બોડીકોન ડ્રેસ પહેરીને અલગ અલગ પોઝ આપતી દેખાઇ રહી છે. કલર્સના સુપરહિટ શો નાગિન 6માં મુખ્ય પાત્ર ભજવી રહેલી તેજસ્વી આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટામાં તેજસ્વીએ કિલર પોઝ આપ્યા હતા.
View this post on Instagram
ટીવી એક્ટ્રેસની સ્ટાઈલ સ્ટેટમેન્ટ, ફેશન સેન્સ અને હોટ અદાઓ પર ફેન્સ ફિદા થઇ ગયા છે, 'નાગિન' એક્ટ્રેસની આ અદાઓ પર લાખો કૉમેન્ટ આવી રહી છે, કેટલાક લખ્યુ કે તેજા અબ હૉલીવુડ ચલી જાઓ...... તો વળી કેટલાકે તેને એકદમ ક્યૂટ અને હૉટ ગણાવી છે. આ બોડીકોન ડ્રેસમાં તેજસ્વી તેના ટોન ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ન્યુડ મેકઅપ સાથે આ લુકમાં તેજસ્વીએ કોઈ ખાસ જ્વેલરી પહેરી નથી.
View this post on Instagram
તેજસ્વી અને કરણ કુન્દ્રાની લવ સ્ટૉરી પણ ખુબ ચર્ચામાં રહી છે. તેજસ્વી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર થોડી વધુ એક્ટિવ છે, બિગ બોસ જીત્યા બાદથી તેજસ્વીને જબરદસ્ત લોકપ્રિયતા મળી છે. તેના ફેશન સ્ટેટમેન્ટમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. બિગ બોસ સીઝન 15માં તેજસ્વીએ બધાનું દિલ જીતી લીધું હતું. તે વિજેતા તરીકે શોમાંથી બહાર આવી હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)