શોધખોળ કરો
Advertisement
'તારક મહેતા કા...'ની આ હૉટ એક્ટ્રેસનું ઈન્સ્ટા એકાઉન્ટ થયું હેક, જાણો કોણે આપી માહિતી?
તારક મહેતા સીરિયલમાં મિસેજ હાથીની ભૂમિકા એક્ટ્રેસ અંબિકા રંજનકરે નિભાવી છે, અંબિકાએ રૌશન ભાભીનુ એકાઉન્ટ હેક થયાના સમાચાર આપ્યા છે
મુંબઇઃ ટીવી જગતની સૌથી લોકપ્રિયા કૉમેડી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા આજકાલ કોઇને કોઇ વાતને લઇને ચર્ચામાં રહ્યાં કરે છે. હવે આને લઇને એક વધુ એક મોટી ખબર સામે આવી છે. સીરિયલમાં રૌશન ભાભીની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઇ ગયુ છે. આ વાતની જાણકારી મિસેજ હાથીએ આપી છે.
તારક મહેતા સીરિયલમાં મિસેજ હાથીની ભૂમિકા એક્ટ્રેસ અંબિકા રંજનકરે નિભાવી છે, અંબિકાએ રૌશન ભાભીનુ એકાઉન્ટ હેક થયાના સમાચાર આપ્યા છે.
ફાઇલ તસવીર
અંબિકા રંજનકરે ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ મારફતે આ જાણકારી આપી છે. અંબિકાએ પોતાની પૉસ્ટમાં લખ્યું - કૃપા કરીને ધ્યાન આપો, જેનિફર (રૌશન) નુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઇ ગયુ છે. તેમને રિપોર્ટ કરી છે, અને સમસ્યાને બહુ જલ્દી સૉલ્વ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
સાથે તેમને કેપ્શનમાં લખ્યું- જેનિફરનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઇ ગયુ છે. જો તમારી તરફથી કોઇ પણ મેસેજ કે રિપ્લાય મળે છે તો કૃપા કરીને આને ઇગ્નૉર કરો, જ્યાં સુધી તમને કોઇ જાણકારી ના મળે. પોતાનુ એકાઉન્ટ ફરીથી શરૂ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. હું મારા ફેન્સ રિક્વેસ્ટ કરુ છુ કે થોડુ ધૈર્ય રાખો, અને પ્રાર્થના કરુ છુ કે જલ્દીમાં જલ્દી તેમનુ એકાઉન્ટ સફળતાપૂર્વક શરૂ થઇ શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement