શોધખોળ કરો

10 દિવસ પહેલા ‘The Kapil Sharma Show’ માટે ઉત્સાહિત હતો સિદ્ધાર્થ, જુઓ જબરજસ્ત વીડિયો

Sidharth Sagar Video: 'ધ કપિલ શર્મા શો'ને અલવિદા કહેનાર સિદ્ધાર્થ સાગર 10 દિવસ પહેલા સુધી ખૂબ જ ઉત્સાહિત હતો. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Sidhart Sagar Video: 'ધ કપિલ શર્મા શો'માં માસીની ભૂમિકા ભજવીને દર્શકોને હસાવનાર સિદ્ધાર્થ સાગરે કોમેડી શોને અલવિદા કહી દીધું છે. તેના જવાથી ચાહકો ખૂબ જ દુખી છે. જોકે, શો છોડવાના 10 દિવસ પહેલા સિદ્ધાર્થ આંટી બનીને દર્શકોને હસાવવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સિદ્ધાર્થ સાગર કોમેડી શો માટે ઉત્સાહિત હતો

સિદ્ધાર્થ સાગરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સિદ્ધાર્થ સાગરે 10 દિવસ પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. વીડિયોમાં સિદ્ધાર્થ ખુશીથી ડાન્સ કરતો જોઈ શકાય છે. તે આન્ટીના રોલમાં જોવા મળે છે. આ પોસ્ટ સાથે સિદ્ધાર્થે કેપ્શનમાં લખ્યું કે, "મૌસી ઇઝ બેક" તેનો આ વીડિયો જોઈને ફેન્સ પણ તેની જેમ ખુશ થઈ ગયા. લોકો તેની કોમિક ટાઈમિંગને પસંદ કરતા હતા.

View this post on Instagram
 
A post shared by Sidharth Sagar (@sidharthsagar.official)

સિદ્ધાર્થે શો છોડી દીધો

સિદ્ધાર્થ સાગરે અચાનક 'ધ કપિલ શર્મા શો' છોડી દીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થની સેલેરીના કારણે મેકર્સ સાથે અણબનાવ થયો છે. સિદ્ધાર્થ તેની ફી વધારવા માંગતો હતો, પરંતુ મેકર્સ તેમ કરી રહ્યા ન હતા. જેનાથી નારાજ થઈને સિદ્ધાર્થે શો છોડવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ્સ અનુસાર, તે મુંબઈ છોડીને દિલ્હી પણ આવી ગયો છે. શોમાં તેની વાપસીની શક્યતા ઓછી છે. સિદ્ધાર્થ સાગર સિવાય કૃષ્ણા અભિષેકે પણ પૈસાના કારણે શોને અલવિદા કહી દીધું.

'ધ કપિલ શર્મા શોમાંથી ઘણા પાત્રો ગાયબ 

'ધ કપિલ શર્મા શો' ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. જો કે, એક પછી એક પાત્રો ગાયબ થવાથી દર્શકો પણ નિરાશ થઈ રહ્યા છે. અત્યાર સુધી ભારતી સિંહ, સુનીલ ગ્રોવર, અલી અઝગર, ચંદન પ્રભાકર, કૃષ્ણા અભિષેક જેવા લોકપ્રિય પાત્રોએ શો છોડી દીધો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget