શોધખોળ કરો

Birthday Girl: ટીવી એક્ટ્રેસે દુબઇમાં મિત્રો સાથે એન્જૉય કર્યુ બર્થડે સેલિબ્રેશન, ઓલ વ્હાઇટમાં શેર કરી તસવીરો

દુબઇમાં ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરતાં અક્ષરા સિંહે પોતાનો બર્થડેને ખાસ બનાવી દીધો છે. દુબઇમાં પોતાના દોસ્તોની સાથે અક્ષરા સિંહ બર્થડે મનાવી રહી છે,

Bhojpuri News: ભોજપુરી સિનેમાની હસીના અક્ષરા સિંહનો આજે બર્થડે છે, પરંતુ તેને પોતાનો બર્થડે મનાવવાની શરૂઆત એક અઠવાડિયા પહેલાથી જ કરી દીધી હતી. તેનુ ઇન્સ્ટાગ્રામ તેની સુંદર પૉસ્ટથી ભરેલુ છે. ભોજપુરી હસીના અક્ષરા સિંહ આજે પોતાનો 29મો જન્મદિવસ મનાવી રહી છે. અક્ષરા સિંહના ફેન્સ તેને સતત શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. આ બધાની વચ્ચે અક્ષરા સિંહે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બૉસલેડી લૂકમાં દેખાઇ રહી છે.

દુબઇમાં ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરતાં અક્ષરા સિંહે પોતાનો બર્થડેને ખાસ બનાવી દીધો છે. દુબઇમાં પોતાના દોસ્તોની સાથે અક્ષરા સિંહ બર્થડે મનાવી રહી છે, ત્યાંથી તે મસ્તી ભર્યા વીડિયો અને તસવીરો શેર કરીને ફેન્સને રૂટીન અપડેટ આપી રહી છે. આમાં તે ખુબ એક્સાઇટેડ દેખાઇ રહી છે. બેડ પર પૉઝ આપતા અક્ષરા સિંહના પોતાના લૂકમાં ખુબ ટશન છે. 

View this post on Instagram
 
A post shared by Akshara Singh (@singhakshara)

કેકનો લ્હાવો ઉઠવાતા અક્ષરા સિંહે બર્થડે વીકને પહેલાથી જ મનાવવાનુ શરૂ કરી દીધુ હતુ. તેને પોતાની સ્ટ્રિક્ટ ડાએટની ભૂલાવી દીધી છે. અક્ષરા સિંહ ભોજપુરી સિનેમાની જાણીતી અને સેક્સી એક્ટ્રેસીસમાં સામેલ છે, સિનેમામાં તેની લાખો દિવાના છે.

View this post on Instagram
 
A post shared by Akshara Singh (@singhakshara)

View this post on Instagram
 
A post shared by Akshara Singh (@singhakshara)

View this post on Instagram
 
A post shared by Akshara Singh (@singhakshara)

View this post on Instagram
 
A post shared by Akshara Singh (@singhakshara)

View this post on Instagram
 
A post shared by Akshara Singh (@singhakshara)

---

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો

T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

Embed widget