શોધખોળ કરો

Tunisha Sharma Case: આત્મહત્યા પહેલા તુનિષા-શીજાન વચ્ચે જે ઘટ્યું હતું તેનો પુરાવો પોલીસને લાગ્યો હાથ

પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે શીજાનને આ વિશે પૂછવામાં આવ્યું તો, તે યોગ્ય જવાબો નથી આપી રહ્યો અને પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે.

Tunisha Sharma Suicide Case: તુનિષા આત્મહત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે પોલીસ સતત શીજાન ખાનની પૂછપરછ કરી રહી છે. હવે વાલિવ પોલીસે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તુનિષાએ આત્મહત્યા કરી તે પહેલા તેની શીજાન ખાન સાથે સેટ પર ભારે બોલાચાલી થઈ હતી. આ દરમિયાનના સીસીટીવી ફૂટેજ પોલીસના હાથ લાગ્યા છે.

તુનિષા શીજાનને ભૂલી શકતી ન હતી

પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે શીજાનને આ વિશે પૂછવામાં આવ્યું તો, તે યોગ્ય જવાબો નથી આપી રહ્યો અને પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે, બ્રેકઅપ બાદ તુનિષા શીજાન ખાનને ભૂલી શકી નહોતી. એક જ સેટ પર કામ કરવાને કારણે તુનિષા માટે શીજાનને ભૂલવું ખૂબ મુશ્કેલ બની રહ્યું હતું.

તુનિષાની માતાએ શીજાન પર આ આરોપો લગાવ્યા હતા

તુનિષા શર્માની માતા વનિતા શર્મા શીજાન ખાન પર ગંભીર આરોપ લગાવી રહી છે. વનિતાએ શીજાન પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. ગત રોજ પોલીસને આપેલા નિવેદનમાં તેણે કહ્યું હતું કે, શીજાન ડ્રગ્સ પણ લે છે. દરમિયાન તુનીષાની માતાએ ખુલાસો કર્યો હતો કે, શીજને તેની પુત્રી તુનિષાને જે દિવસે બ્રેકઅપ થયું તે દિવસે થપ્પડ પણ મારી હતી.

શીજને તુનીષાને થપ્પડ મારી

તુનિષાની માતાએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, હું એ વાત માની નથી શકતી નથી કે તે 15 મિનિટમાં (આત્મહત્યા પહેલા) શું થયું કે તેણે આ પગલું ભર્યું." તુનિષા આત્મહત્યા કરે તેમ હતી જ નહીં. બંને વચ્ચે ઝઘડો થતો હતો. શીજાન તુનિષા સાથે મારપીટ કરતો હતો, હું તેના વિશે કંઈ કહી શકુ તેમ નથી, પરંતુ બ્રેકઅપના દિવસે શીજાને તુનિષાને થપ્પડ મારી હતી અને તે ખૂબ રડી હતી. તુનિષાએ મને પણ કહ્યું હતું કે, મારો ઉપયોગ કરવામાં આવ્યો છે. મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

તુનિષા શર્માએ શૂટિંગ દરમિયાન આત્મહત્યા કરી લીધી 

ઉલ્લેખનીય છે કે, 24 ડિસેમ્બર 2022ના રોજ તુનીષા શર્માએ 'અલી બાબા દાસ્તાન એ કાબુલ'ના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આત્મહત્યાના 15 મિનિટ પહેલા તેણે શીજાન સાથે વાત કરી રહી હતી. તુનિષાની માતાએ વાલિવ પોલીસ સ્ટેશનમાં શીજાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

Embed widget