Bigg Boss 16ના ઘરમાંથી બહાર આવતાં જ આ હૉટ એક્ટ્રેસ કર્યો ખુલાસો, બોલી - આ કન્ટેસ્ટન્ટ નકલી છે, કરે છે નાટક....
સલમાન ખાનના શૉ બિગ બૉસ 16 (Bigg Boss 16) ના પ્રીમિયરના બે અઠવાડિયાથી વધુનો સમય વીતી ચૂક્યો છે. એટલુજ નહીં શનિવારે શૉમાં પહેલી એલિમિનેશન થઇ પણ ચૂક્યુ છે.
Sreejita De Opened Up: સલમાન ખાનના શૉ બિગ બૉસ 16 (Bigg Boss 16) ના પ્રીમિયરના બે અઠવાડિયાથી વધુનો સમય વીતી ચૂક્યો છે. એટલુજ નહીં શનિવારે શૉમાં પહેલી એલિમિનેશન થઇ પણ ચૂક્યુ છે. આ વીકેન્ડ જ્યારે સલમાન ખાન કન્ટેસ્ટન્ટથી રૂબરૂ થવા આવ્યો તો તેમને ઘરમાંથી પહેલી બેઘર થનારી કન્ટેસ્ટન્ટના નામનો પણ ખુલાસો કર્યો. એલિમિનેશનના કારણે ટીવી એક્ટ્રેસ શ્રીજિતા ડે (Sreejita De)ને બિગ બૉસ હાઉસમાંથી બહાર થવુ પડ્યુ. હવે જ્યારે શ્રીજિતા ડે બિગ બૉસના ઘરમાંથી બહાર થઇ ચૂકી છે, તો દરરોજ એકથી એક ચઢિયાતા ખુલાસા કરતી દેખાઇ રહી છે. શ્રીજિતા ડેનો ખુલાસો સાંભળીને ફેન્સ પણ ચોંકી ગયા છે, તાજેતરમાં જ કૃષ્ણા અભિષેક (Krushna Abhishek) ના શૉ 'બિજ બજ'ના શ્રીજિતા ડે ભાગ બની હતી.
આ દરમિયાન શ્રીજિતા ડે (Sreejita De) એ ખુલાસો કરતા કહ્યું કે, પોતાની તબિયતનુ એક્ટર શાલિન ભનોટ (Shalin Bhanot) માત્ર બહાનુ બતાવે છે. તે આટલે જ ના રોકાઇ પણ તેને બીજા કેટલાય રાજ ખોલ્યા, શ્રીજિતા ડેએ કહ્યું કે, તેને એવુ લાગે છે કે શાલિન હંમેશાથી જ એક્ટિંગ કરતો રહે છે. આનાથી એ તો જાણી શકાય છે કે તે કેટલો સારો એક્ટર છે, એક્ટ્રેસે આગળ કહ્યું બની શકે કે તેની એક મેડિકલ સિચ્યૂએશન હોય, પરંતુ તે મેડિકલ સિચ્યૂએશનના કારણે તમે ગાંડા માણસ તરીકે વ્યવહાર ના કરી શકો છો.
View this post on Instagram
શ્રીજિતા ડેના એવિક્શનથી નારાજ ફેન્સ -
શ્રીજિતા ડેએ આગળ એ પણ કહ્યું કે, શાલિન જ્યારે પણ ઘરના નિયમો તોડે છે કે પછી કોઇની સાથે ચર્ચા કરે છે, તો બહાનુ બનાવવા લાગી જાય છે. બિગ બજ એક એવો શૉ છે જેમાં બિગ બૉસમાં બેદખલ થનારા કન્ટેસ્ટન્ટ આવીને મજેદાર ગેમ રમે છે. એટલુ જ નહીં પરંતુ ઘરવાળાઓના વિશે પોતાની મજેદાર રાય આપે છે. આવી જ રીતે શ્રીજિતા ડે જ્યારે શૉમાં બહાર ગઇ છે, તેના ફેન્સ ખુબ નારાજ દેખાઇ રહ્યાં છે. સાથે જ બિગ બૉસના આ ડિસીજનને અનફેર બતાવી રહ્યાં છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram