શોધખોળ કરો

Shiny: 'પંડ્યા સ્ટૉર' ગુજરાતી એક્ટ્રેસનો બિકીનીમાં જલવો, દરિયા કિનારે થઇ આવી બૉલ્ડ, જુઓ....

નાના પડદા પર દેસી લૂક અને પર્સનલ લાઇફમાં એકદમ સેક્સી લૂક વાળી શાઇની દોશીએ નવુ ફોટોશૂટ કરાવ્યુ છે, તેને ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે

Shiny Doshi: ટીવીની હૉટ એક્ટ્રેસમાં સામેલ શાઇની દોશી આજકાલ ફરીથી સોશ્યલ મીડિયા પર પોતાની હૉટ તસવીરોના કારણે ચર્ચામાં છે. એક્ટ્રેસ સ્ટાર પ્લસની સુપર હીટ સીરિયલ 'પંડ્યા સ્ટૉર'માં દેખાઇ છે. આ શૉમાં તેને એકદમ સીધી સાદી ધરા પંડ્યા તરીકે ભૂમિકા નિભાવી છે, અને લોકોના દિલમાં એક સીધી સાદી મહિલા તરીકે છાપ છોડી છે, પરંતુ વાસ્વતમાં તે પર્સનલ લાઇફમાં કેટલી હૉટ અને બૉલ્ડ છે, તે તેને ખુદ તસવીરોથી બતાવ્યુ છે.  

નાના પડદા પર દેસી લૂક અને પર્સનલ લાઇફમાં એકદમ સેક્સી લૂક વાળી શાઇની દોશીએ નવુ ફોટોશૂટ કરાવ્યુ છે, તેને ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે જેમાં તે બિકીનીમાં દરિયા કિનારે એકથી એક ચઢિયાતા પૉઝ આપી રહી છે. આમાં તેનો બૉલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. ટેલિવિઝન સ્ટાર શાઇની દોશીએ હાલમાં જ તે માલદીવ ટૂર પર પહોંચી હતી. આ તસવીરોમાં સ્વિમસૂટમાં અદભૂત લાગી રહી હતી. પ્રિન્ટેડ બિકીની બોટમ્સમાં તે ખૂબ જ આકર્ષક લાગે છે.

View this post on Instagram
 
A post shared by shiny doshi (@shinydoshi15)

ચાહકો તેની ટાઈમલાઈન પર શાઈનીના વખાણ કરી રહ્યા છે અને તેની સુંદરતાથી પ્રભાવિત થયા છે. શાઈની ટીવી અભિનેત્રી છે. શાઇની દોશી મૂળ ગુજરાતી અમદાવાદની છે, અને તેને મુખ્યત્વે હિન્દી ટેલિવિઝનમાં કામ કર્યુ છે. 

View this post on Instagram
 
A post shared by shiny doshi (@shinydoshi15)

શાઇની દોશીએ 2013માં સરસ્વતીચંદ્રમાં કુસુમ દેસાઈ તરીકે અભિનયની શરૂઆત કરી. શાઇની શ્રીમદ ભાગવત મહાપુરાણમાં રાધા, જમાઈ રાજામાં માહી સેનગુપ્તા અને સરોજિની - એક નયી પહેલમાં સરોજિની સિંહ તરીકેના અભિનય માટે ઓળખાય છે.

View this post on Instagram
 
A post shared by shiny doshi (@shinydoshi15)

View this post on Instagram
 
A post shared by shiny doshi (@shinydoshi15)

View this post on Instagram
 
A post shared by shiny doshi (@shinydoshi15)

View this post on Instagram
 
A post shared by shiny doshi (@shinydoshi15)

View this post on Instagram
 
A post shared by shiny doshi (@shinydoshi15)

View this post on Instagram
 
A post shared by shiny doshi (@shinydoshi15)

View this post on Instagram
 
A post shared by shiny doshi (@shinydoshi15)

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Update:રાજ્યના આ જિલ્લામાં ભારે પવન સાથે અનરાધાર વરસાદ, જાણો શું છે સ્થિતિ

Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં વરસશે ગાજવીજ  સાથે ભારે વરસાદ

'આતંકવાદ સામે ચૂપ નહીં રહીએ', શશિ થરૂરના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ ઓપરેશન સિંદૂર અંગે અમેરિકા જવા રવાના

Knife Attack: જર્મન રેલ્વે સ્ટેશન પર છરીથી હુમલો, 18 લોકો ઘાયલ, મચી અફરાતફરી
Knife Attack: જર્મન રેલ્વે સ્ટેશન પર છરીથી હુમલો, 18 લોકો ઘાયલ, મચી અફરાતફરી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : સરપંચનું સુરાતન કોના માટે?Hun To Bolish: હું તો બોલીશ : જીવલેણ અસ્પૃશ્યતાRaghavji Patel : માવઠાથી થયેલા નુકસાનના સર્વેને લઈ કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદનGujarat Cyclone Threat : ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો? શું કહે છે નિષ્ણાંત?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update:રાજ્યના આ જિલ્લામાં ભારે પવન સાથે અનરાધાર વરસાદ, જાણો શું છે સ્થિતિ
Gujarat Rain Update:રાજ્યના આ જિલ્લામાં ભારે પવન સાથે અનરાધાર વરસાદ, જાણો શું છે સ્થિતિ
Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં વરસશે ગાજવીજ  સાથે ભારે વરસાદ
Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં વરસશે ગાજવીજ સાથે ભારે વરસાદ
'આતંકવાદ સામે ચૂપ નહીં રહીએ', શશિ થરૂરના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ ઓપરેશન સિંદૂર અંગે અમેરિકા જવા રવાના
'આતંકવાદ સામે ચૂપ નહીં રહીએ', શશિ થરૂરના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ ઓપરેશન સિંદૂર અંગે અમેરિકા જવા રવાના
Knife Attack: જર્મન રેલ્વે સ્ટેશન પર છરીથી હુમલો, 18 લોકો ઘાયલ, મચી અફરાતફરી
Knife Attack: જર્મન રેલ્વે સ્ટેશન પર છરીથી હુમલો, 18 લોકો ઘાયલ, મચી અફરાતફરી
યુરોપિયન યુનિયનમાંથી આયાત પર 50%, iPhone સહિત તમામ વિદેશી સ્માર્ટફોન પર 25% ટેરિફ... ટ્રમ્પની ધમકીથી ફરી ફફડાટ

માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે આ 3 SUV, ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ મોડેલ પણ સામેલ છે, જાણો સંપૂર્ણ વિગતો

RCBનો ધબડકો: મજબૂત શરૂઆત છતાં હૈદરાબાદ સામે ૪૨ રને પરાજય, ઈશાન કિશનની ઝંઝાવાતી બેટિંગ

Rain in Gujarat: ગુજરાતમાં મેઘતાંડવ; આજે રાજ્યના ૧૪ તાલુકા જળબંબાકાર, અમરેલીમાં સવા ત્રણ ઇંચ વરસાદે સર્જી તારાજી

Embed widget