શોધખોળ કરો

ધ બકિંધમ મર્ડર્સ હવે OTT પર મચાવશે ધૂમ, આ પ્લેટફોર્મ પર 8 નવેમ્બરે થશે રીલિઝ

The Buckingham Murders OTT Release: કરીના કપૂર સ્ટારર 'ધ બકિંધમ મર્ડર્સ' હવે OTT પર રિલીઝ થવા જઈ રહી છે. ચાલો જાણીએ કે આ ક્રાઈમ ડ્રામા કયા પ્લેટફોર્મ પર ક્યારે પ્રસારિત થશે?

The Buckingham Murders OTT Release: કરીના કપૂર ખાનની 'ધ બકિંધમ મર્ડર્સ' તાજેતરમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં કરીના કપૂરની જોરદાર એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા, જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી. હવે, તેની થિયેટરમાં રિલીઝના 2 મહિનાથી ઓછા સમયમાં, આ ફિલ્મ OTT રિલીઝ માટે તૈયાર છે. ચાલો જાણીએ કે આ ક્રાઈમ ડ્રામા OTT પર ક્યારે અને ક્યાં રિલીઝ થશે?

 OTT પર 'ધ બકિંધમ મર્ડર્સ' ક્યારે અને ક્યાં રિલીઝ થશે?

હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત 'ધ બકિંધમ મર્ડર્સ' કરીના કપૂરે પોતાની અભિનય પ્રતિભા બતાવી છે, જ્યારે આ ફિલ્મ નિર્માતા તરીકે કરીનાની પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મના ટ્રેલર પછી એવું લાગી રહ્યું હતું કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરશે, પરંતુ દર્શકોએ તેને નકારી કાઢી. હવે તેની થિયેટરમાં રિલીઝ થવાના 2 મહિના કરતાં પણ ઓછા સમય પછી, ધ બકિંગહામ મર્ડર્સ આ શુક્રવારે એટલે કે 8મી નવેમ્બરે OTT જાયન્ટ Netflix પર પ્રીમિયર માટે તૈયાર છે. આ કરીના કપૂર ખાન સ્ટારર ફિલ્મ OTT સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર મધ્યરાત્રિએ રિલીઝ થશે.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

 'ધ બકિંધમ મર્ડર્સ' સ્ટાર કાસ્ટ

આ ફિલ્મમાં કરીના કપૂર ખાને 'જસ ભમરા'નું પાત્ર ભજવ્યું છે. ક્રાઈમ-ડ્રામા થ્રિલર 'ધ બકિંધમ મર્ડર્સ'  એ દિગ્દર્શક હંસલ મહેતા સાથે બેબોનો પ્રથમ સહયોગ છે. આ ફિલ્મમાં સેલિબ્રિટી શેફ-એક્ટર રણવીર બ્રાર દલજીત કોહલીની ભૂમિકામાં છે અને તેની સાથે સંજીવ મેહરા, ઝૈન હુસૈન અને રુક્કુ નાહર મહત્વની ભૂમિકામાં છે.

ઉલ્લેખનિય છે કે,  ખૂબ જ ધૂમધામ વચ્ચે કરીનાની ફિલ્મ 13 સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેને દર્શકો અને વિવેચકો તરફથી મોટાભાગે સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. જો કે, આ હોવા છતાં, ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી અને માત્ર 9.63 કરોડ રૂપિયાનું કલેક્શન કરી રહી છે. રિપોર્ટ અનુસાર, 'ધ બકિંધમ મર્ડર્સ' કરીના કપૂરની સૌથી ઓછી કમાણી કરનારી ફિલ્મોમાંથી એક છે.                                                                  

 

ટોપ સ્ટોરી

'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાવર પોલીટિક્સ
Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું
Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Embed widget