શોધખોળ કરો
બોબીના સવાલના જવાબમાં સલમાને કઈ હોટ હીરોઈનને હાલની પોતાની સૌથી ફેવરીટ એક્ટ્રેસ ગણાવી ? જાણો વિગત
1/3

સલમાનનાં હોઠ પર કેટરીનાનું નામ આવતા બૉબી દેઓલ સહિત દર્શકો તાળીઓ અને સીટી મારવા લાગ્યા હતા. કેટરિના હાલમાં સલમાન સાથે ફિલ્મ ભારતમાં સાથે કામ કરી રહ્યા છે.
2/3

બૉબી દેઓલ અને પિતા ધર્મેન્દ્ર પોતાની આગમી ફિલ્મ ‘યમલા પગલા દીવાના-3’પ્રમોશન માટે ટીવી શૉ ’10 કા દમ’માં પહોંચ્યા હતા. આ શો દરમિયાન આ બૉબી દેઓલે સલમાન ખાનને પુછ્યું કે,“તમને જુની અને નવી અભિનેત્રીઓમાં કોણ સૌથી વધુ પસંદ છે?” પહેલા તો સલમાન ખાન આ પ્રશ્નનો જવાબ આપતા ખચકાયો, પરંતુ આખરે સલમાને જવાબ આપતા કહ્યું કે જુની એભિનેત્રીમાં મધુબાલા સૌથી વધારે ગમે છે અને અભિનેત્રીઓમાં કેટરીના કૈફ પસંદ છે.
Published at : 27 Aug 2018 10:50 AM (IST)
View More





















