પ્રિયંકાની વાત કરીએ તો ફોર્બ્સના 2017ના વાર્ષિક અહેવાલ મુજબ પ્રિયંકાની વાર્ષીક કમાણી 64 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવી છે. આમ બન્ને કપલની વાર્ષિક કુલ કમામી 200 કરોડ રૂપિયાથી વધારે છે.
2/4
એક વેબસાઈટની રિપોર્ટ મુજબ નિક જોનસ વાર્ષિક લગભગ 25 મિલિયનની કમાણી કરે છે. એટલે કે તે વર્ષના 171 કરોડ રૂપિયા કમાય છે. જણાવી દઈએ કે આ આંકડો 1લી જૂન 2016થી 1લી જૂન 2017 સુધીની તેની કમાણીના રિપોર્ટ પર આધારિત છે.
3/4
રિપોર્ટ્સ મુજબ અમેરિકન સિંગર નિક જોનસ કમાણી મામલે પ્રિયંકાથી કમાણી મામલે ઘણો આગળ છે.
4/4
નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની સગાઈ બાદ ટૂંકમાં જ બન્ને લગ્ન કરી શકે છે. પ્રિયંકા અને નિકનું નામ પોત પોતાના ઉદ્યોગમાં જાણીતી હસ્તીઓમાં સામેલ છે. બન્નેના સ્ટારડમનો અંદાજ તેની લક્ઝરી લાઈફસ્ટાઈલથી સ્પષ્ટ જોવા મળે છે. જો બન્નેની વાર્ષિક કમાણીની વાત કરીએ તો બન્ને અઢળક સંપત્તિના માલિક છે.