જણાવી દઈએ કે દિલ હી તો હેનું પ્રસારણ ટૂંક સમયમાં સોની એન્ટરટેંઈમેન્ટ ટેલીવિઝન પર થશે.
2/8
તેણે વધુમાં કહ્યું કે તેનાથી કંઈ મોટું નથીકે કોઈ નવું નવું હોય અને તેને એકતા કપૂરની સીરિયલ જેવા મંચ મળ્યું. હું ઉત્સાહિત હોવાની સાથે સાથે નર્વસ પણ છું.
3/8
હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં યોગિતાએ કહ્યું હતું કે, આ મારા માટે સ્વપ્નુ સાકાર થવા જેવું છે. પહેલા સલમાન સાથે એક પ્રોમો હાંસલ કરવું અને એકતા કપૂરની સીરિયલમાં કામ કરવું.
4/8
મુંબઈ: એકતા કપૂર કરણ જોહરની આઇકોનિક ફિલ્મ કભી ખુશી કભી ગમને ટીવી રિમેક બનાવમાં જઈ રહી છે. જેમાં શાહરૂખ ખાન, કાજોલ, અમિતાભ બચ્ચન, હ્રતિક રોશન, જયા બચ્ચન અને કરીના કપૂરને અભિનય કર્યો હતો. આ ટીવી રિમેકના સ્ટાર કાસ્ટ વિશે ઘણી અટકળો ચાલી રહી હતી. પણ હવે કાજોલની ભૂમિકા માટે યોગિતા બિહાની કરવા જઈ રહી છે.
5/8
આ અગાઉ કુછ રંગ પ્યાર કે એઈસે ભીની એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડીઝને પર વિચારણા ચાલી રહી હતી પરંતુ યોગિતાને લોકપ્રિયતાને કારણે તેની પસંદગી કરવામાં આવી છે.
6/8
યોગિતા બિહાની સલમાન ખાનના આગામી રિયાલિટી શો ‘દસ કા દમ’ના પ્રોમોમાં પણ જોવા મળી હતી.
7/8
કભી ખુશી કભી ગમના રિમેકનું ટાઈટ છે ‘દિલ હી તો હૈ’ રાખવામાં આવ્યું છે.
8/8
અગાઉ પણ એવી ખબર મળી હતી કે કુછ રંગ પ્યાર કે ઐસે ભી ની અભિનેત્રી એરિકા ફર્નાન્જિઝ ટીવા શોમાં કોજાલની ભૂમિકા ભજવશે. જો કે હવે મુંબઈ મિરરના તાજેતરના અહેવાલ પ્રમાણે, કભી ખુશી કભી ગમ ટીવી સીરિયલમાં અંજલીના રોલ માટે નવી એક્ટ્રેસ યોગિતા બિહાની ભજવશે.