શોધખોળ કરો

અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર

નવા ફેરફારો 17 જાન્યુઆરીથી અમલમાં આવશે. H-1B Modernization Final Ruleના નામથી થનારા ફેરફારથી અમેરિકામાં સ્કિલ વિદેશી કામદારોને નોકરી પર રાખવાની પ્રક્રિયા સરળ બનશે

H-1B Visa News: અમેરિકાના 'ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી' H-1B વીઝા પ્રોગ્રામના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. નવા ફેરફારો 17 જાન્યુઆરીથી અમલમાં આવશે. H-1B Modernization Final Ruleના નામથી થનારા ફેરફારથી અમેરિકામાં સ્કિલ વિદેશી કામદારોને નોકરી પર રાખવાની પ્રક્રિયા સરળ બનશે. આ ફેરફારો પાછળનું કારણ કંપનીઓની જરૂરિયાતોને પૂર્ણ કરવાનું, વીઝા પ્રક્રિયાને સરળ બનાવવાનું અને નિયમો સ્પષ્ટ કરવાનું છે જેથી નોકરીદાતાઓ વીઝા પ્રક્રિયાને સરળતાથી સમજી શકે.

H-1B વીઝા કાર્યક્રમથી અમેરિકાની કંપનીઓને વિશિષ્ટ ક્ષેત્રોમાં વિદેશી કામદારોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. કંપનીઓએ વિદેશી કામદારોને સ્પોન્સર કરવા પડશે. આ જ કારણ છે કે નવા નિયમો પછી H-1B વીઝા માટે અરજી કરતી કંપનીઓ/નોકરીદાતાઓએ હવે ફોર્મ I-129 નો ઉપયોગ કરવો પડશે. આ ફોર્મ 17 જાન્યુઆરીથી ફરજિયાત બનશે. નવા ફેરફારોથી કંપનીઓને પરિચિત કરાવવા માટે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) એ તેની વેબસાઇટ પર બધા ફેરફારો પ્રકાશિત કર્યા છે.

H-1B કાર્યક્રમમાં કયા મોટા ફેરફારો થઈ શકે છે?

વીઝા માટે અરજી કરતી વખતે એ સાબિત કરવું પડશે કે વિદેશી કામદાર પાસે જે કામ માટે રાખવામાં આવી રહ્યો છે તે કરવા માટે જરૂરી ડિગ્રી છે.

બિન-લાભકારી અને સરકારી સંશોધન સંસ્થાઓને H-1B વીઝાની સંખ્યા પર વાર્ષિક મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવશે. તેમના માટે પાત્રતા માપદંડ પણ અપડેટ કરવામાં આવ્યા છે.

વીઝા કાર્યક્રમમાં થઈ રહેલા ફેરફારોનો સૌથી મોટો ફાયદો ભારતીયો સહિત વિદેશી વિદ્યાર્થીઓને થશે. F-1 વીઝા પર અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને હવે વીઝા મેળવવામાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં.

જો કોઈને પહેલાથી જ H-1B વીઝા મળી ગયો હોય અને તે ફરીથી તેના માટે અરજી કરી રહ્યો હોય તો USCIS તેની અરજીને ઝડપથી મંજૂરી આપશે.

નવા નિયમો હેઠળ USCIS કંપનીઓની તપાસ કરી શકે છે કે H-1B વીઝા આપ્યા પછી નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં.

હાલમાં અમેરિકામાં દર વર્ષે ફક્ત 65 હજાર H-1B વીઝા જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત, અમેરિકન સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 20 હજાર વીઝા આપવામાં આવે છે. H-1B વીઝામાં આ ફેરફારો એવા સમયે કરવામાં આવી રહ્યા છે જ્યારે તેને લઈને ઘણો વિવાદ જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો કહે છે કે આ કાર્યક્રમ રદ કરવો જોઈએ કારણ કે તેનાથી અમેરિકનો નોકરીઓ ગુમાવી રહ્યા છે. જોકે, ટ્રમ્પ આ કાર્યક્રમના સમર્થનમાં ઉભા હોય તેવું લાગે છે.

General Knowledge: અમેરિકા ભારત પરથી પરમાણુ પ્રતિબંધ હટાવશે, જાણો કયા દેશો પર હજુ પણ લાગુ છે પ્રતિબંધ

ટોપ સ્ટોરી

6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ

વિડિઓઝ

Ahmedabad Crime: અમદાવાદમાં હનીટ્રેપનો મોટો કિસ્સો! વેપારી પાસેથી ₹6.5 લાખની ખંડણી
Varshik Rashifal : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો 12 રાશિનું વાર્ષિક રાશિફળ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
Embed widget