શોધખોળ કરો
Advertisement
ટીવીની આ એક્ટ્રેસને મળી સીધી ઇન્ડૉ-હૉલીવુડ ફિલ્મમાં એન્ટ્રી, જંગલમાં શૂટિંગ કરતી તસવીરો વાયરલ
તસવીરમાં હિના ખાન એક આદિવાસી લૂકમાં દેખાઇ રહી છે. તેને જાનવરોની ખાલ અને ફળોથી બનેલા પોશાક પહેરેલો છે
મુંબઇઃ ટીવીની સુંદર એક્ટ્રેસ હિના ખાન હવે ટુંકસમયમાં ઇન્ડો-હૉલીવુડ ફિલ્મમાં કામ કરશે. હિના ખાને કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે જંગલમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. ફિલ્મ માટે હિનાએ ખાસ લૂક અપનાવ્યો છે.
એક્ટ્રેસ હિના ખાન ઇન્ડો-હૉલીવુડ ફિલ્મનું શૂટિંગ અને તૈયારીઓ કરી રહી છે. આ ફિલ્મનું નામ કન્ટ્રી ઓફ બ્લાઇન્ડ છે. હિના ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના ફર્સ્ટ લૂકની તસવીરો શેર કરી છે. જેમાં તેને કેપ્ટનમાં લખ્યુ છે કે, 'મળો ગૌશા ને, મારો પહેલો ઇન્ડો-હૉલીવુડ પ્રૉજેક્ટ, ડાયરેક્ટેડ બાય વન એન્ડ ઓનલી રાહત કાઝમી, કન્ટ્રી ઓફ બ્લાઇન્ડ'
તસવીરમાં હિના ખાન એક આદિવાસી લૂકમાં દેખાઇ રહી છે. તેને જાનવરોની ખાલ અને ફળોથી બનેલા પોશાક પહેરેલો છે. આ લૂકમાં હિના ખાને એક હાથમાં તીર-કામઠુ પકડ્યુ છે, અને તે નિશાન લગાવી રહી છે.View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement