શોધખોળ કરો
આ ટીવી એક્ટ્રેસે જાણીતી જ્વેલરી બ્રાન્ડને લગાડ્યો લાખનો ચૂનો, જાણો વિગતે
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/23072320/1-tv-actress-hina-khan-is-accused-of-jewellery-fraud-served-with-legal-notice.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ઉલ્લેખનીય છે કે, થોડા સમયમાં જ રિલીઝ થયેલું હિના ખાનનું સૉન્ગ ‘ભસૂડી’ યૂ-ટ્યૂબ પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ગીત સોનુ ઠકુરાલે ગાયું છે અને પ્રીત હુંડલે કમ્પોઝ કર્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/23072332/4-tv-actress-hina-khan-is-accused-of-jewellery-fraud-served-with-legal-notice.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, થોડા સમયમાં જ રિલીઝ થયેલું હિના ખાનનું સૉન્ગ ‘ભસૂડી’ યૂ-ટ્યૂબ પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ગીત સોનુ ઠકુરાલે ગાયું છે અને પ્રીત હુંડલે કમ્પોઝ કર્યું છે.
2/4
![હિનાએ આ આરોપનો જવાબ આપતા કહ્યું કે, ‘મને આશ્ચર્ય એ વાતનું છે કે, આ લીગલ નોટિસ હજુ મારા ઘર સુધી પહોંચી નથી. જે લોકો મને પસંદ નથી કરતા તેમણે મને બદનામ કરવા માટે કોઈ બીજો રસ્તો અપનાવવો જોઈએ.’](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/23072328/3-tv-actress-hina-khan-is-accused-of-jewellery-fraud-served-with-legal-notice.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિનાએ આ આરોપનો જવાબ આપતા કહ્યું કે, ‘મને આશ્ચર્ય એ વાતનું છે કે, આ લીગલ નોટિસ હજુ મારા ઘર સુધી પહોંચી નથી. જે લોકો મને પસંદ નથી કરતા તેમણે મને બદનામ કરવા માટે કોઈ બીજો રસ્તો અપનાવવો જોઈએ.’
3/4
![સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એક જ્વેલેરી બ્રાન્ડે હિનાને પોતાના પ્રમોશન માટે 12 લાખ રૂપિયાના ઘરેણાં પહેરાવ્યા હતા જેણે બાદમાં એક્ટ્રેસે પાછા આપ્યા નહોતા. આ જ સંદર્ભે કંપનીએ હિનાને 15 દિવસની અંદર જ્વેલેરી પરત કરવાની નોટિસ મોકલી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/23072324/2-tv-actress-hina-khan-is-accused-of-jewellery-fraud-served-with-legal-notice.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એક જ્વેલેરી બ્રાન્ડે હિનાને પોતાના પ્રમોશન માટે 12 લાખ રૂપિયાના ઘરેણાં પહેરાવ્યા હતા જેણે બાદમાં એક્ટ્રેસે પાછા આપ્યા નહોતા. આ જ સંદર્ભે કંપનીએ હિનાને 15 દિવસની અંદર જ્વેલેરી પરત કરવાની નોટિસ મોકલી છે.
4/4
![મુંબઈઃ ‘યે રિશ્તા ક્યા કલાતા હૈ’ સીરિયલથી ડેબ્યૂ કરનાર જાણીતી અને બિગ બોસ સીઝન 11માં ફર્સ્ટ રનર અપ બનનાર હિના ખાન ફરી ચર્ચામાં છે. હિના ખાન પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. 12 લાખ રૂપિયાના ઘરેણા પરતન ન કરવાને કારણે જ્વેલરી બ્રાન્ડ તરફતી તેને લીગલ નોટિસ ફટકારવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/23072320/1-tv-actress-hina-khan-is-accused-of-jewellery-fraud-served-with-legal-notice.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ ‘યે રિશ્તા ક્યા કલાતા હૈ’ સીરિયલથી ડેબ્યૂ કરનાર જાણીતી અને બિગ બોસ સીઝન 11માં ફર્સ્ટ રનર અપ બનનાર હિના ખાન ફરી ચર્ચામાં છે. હિના ખાન પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. 12 લાખ રૂપિયાના ઘરેણા પરતન ન કરવાને કારણે જ્વેલરી બ્રાન્ડ તરફતી તેને લીગલ નોટિસ ફટકારવામાં આવી છે.
Published at : 23 Jul 2018 07:23 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)