દીકરીના ઉછેર માટે રિતુએ લાંબો બ્રેક લીધો અને તે પછી તેણે 8 વર્ષ બાદ ‘બડે ભઈયા કી દુલ્હનિયા’થી કમબેક કર્યું. હાલ તે ટીવી શો ‘નજર’માં જોવા મળી રહી છે. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
5/6
રિતુએ એક્ટર ગૌતમ સેઠ સાથે લગ્ન કર્યા બાદ એક્ટિંગ વર્લ્ડથી બ્રેક લીધો હતો. બ્રેક દરમિયાન તેણે દીકરીને જન્મ આપ્યો અને તેના ઉછેરને કારણે એક્ટિંગ વર્લ્ડમાં પરત ફરવાની ઉતાવળ કરી નહીં.
6/6
મુંબઈઃ સીરિયલ ‘ક્યોંકિ સાશ ભી કભી બહુ થી’માં તુલસીની દીકરીની ભૂમિકા ભજવનાર ટીવી એક્ટ્રેસ રિતુ ચૌધરી શેઠની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરમાં રિતુ તેની 8 વર્ષની દીકરી ઈવાના સાથે જોવા મળી રહી છે. આ તસવીરો નવરાત્રીની નોમની છે જ્યારે રિતુએ કન્યા ભોજન કરાવ્યું હતું. રિતુએ કન્યા ભોજન દરમિયાન પોતાની દીકરીની જ પૂજા કરી, દીકરીને માતા માનીને તેના પગ ધોયા અને આશિર્વાદ લીધા હતા.