શોધખોળ કરો
TVની આ જાણીતી એક્ટ્રેસ બની માતા, પુત્રને આપ્યો જન્મ, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/19174310/saumya2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![સૌમ્યાએ 2016માં બોયફ્રેન્ડ સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્ય હતા. લગ્ન પહેલા ને અનેત વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/19174344/saumya4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૌમ્યાએ 2016માં બોયફ્રેન્ડ સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્ય હતા. લગ્ન પહેલા ને અનેત વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા હતા.
2/4
![મુંબઈઃ TV સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ અનીતા ભાભી એટલે કે સૌમ્યા ટંડન માતા બની ગઈ છે. રિપોર્ટ મુજબ 34 વર્ષીય સૌમ્યા ટંડને શુક્રવારે રાતે દીકરાને જન્મ આપ્યો છે. પ્રેગ્નેન્સીના કારણે સૌમ્યાએ શોમાંથી બ્રેક લીધો હતો અને ઘણા સમયથી તે શોમાંથી ગાયબ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/19174338/saumya3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ TV સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ અનીતા ભાભી એટલે કે સૌમ્યા ટંડન માતા બની ગઈ છે. રિપોર્ટ મુજબ 34 વર્ષીય સૌમ્યા ટંડને શુક્રવારે રાતે દીકરાને જન્મ આપ્યો છે. પ્રેગ્નેન્સીના કારણે સૌમ્યાએ શોમાંથી બ્રેક લીધો હતો અને ઘણા સમયથી તે શોમાંથી ગાયબ હતી.
3/4
![સૌમ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ પર અનેક ફોટો શેર કર્યા હતા. જેમાં તે બેબી બંપ બતાવતી નજરે પડતી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/19174333/saumya1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૌમ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ પર અનેક ફોટો શેર કર્યા હતા. જેમાં તે બેબી બંપ બતાવતી નજરે પડતી હતી.
4/4
![સૌમ્યાએ થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર તેની પ્રેગ્નેન્સીને લઈ જાણકારી આપી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, આજે હું જાદુગર જેવું અનુભવી રહી છે. હું સુપરહીરો બની ગઈ હોય તેમ લાગે છે. હું પ્રેગ્નેન્ટ છું અને દરેક ક્ષણને જીવવાની કોશિશ કરી રહી છું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/19174328/saumya.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૌમ્યાએ થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર તેની પ્રેગ્નેન્સીને લઈ જાણકારી આપી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, આજે હું જાદુગર જેવું અનુભવી રહી છે. હું સુપરહીરો બની ગઈ હોય તેમ લાગે છે. હું પ્રેગ્નેન્ટ છું અને દરેક ક્ષણને જીવવાની કોશિશ કરી રહી છું.
Published at : 19 Jan 2019 05:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)