શોધખોળ કરો

બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસની પોલીસે કરી ધરપકડ, યુવરાજ સિંહની જેમ કરી હતી ખરાબ કૉમેન્ટ, જાણો શું છે કેસ

ખરેખરમાં, યુવિકા ચૌધરી પર આરોપ છે કે તેને અનુસૂચિત જાતિના પ્રત્યે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી તેને ગયા મહિનામાં કરી હતી,

હિસારઃ ક્રિકેટર યુવરાજ સિંહ બાદ હવે અપમાનજનક ટિપ્પણી મામલામાં બૉલીવુડ એક્ટ્રેસ યુવિકા ચૌધરીની પોલીસે ધરપકડ કરી લીધી છે. મળેલી જાણકારી અનુસાર, પોલીસે એક્ટ્રેસની 3 કલાક પુછપરછ કર્યા બાદ ઔપચારિક જામીન પર છોડી દીધી છે. 

ખરેખરમાં, યુવિકા ચૌધરી પર આરોપ છે કે તેને અનુસૂચિત જાતિના પ્રત્યે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી તેને ગયા મહિનામાં કરી હતી, ત્યારબાદ મોટો હંગામો  થયો હતો, વળી, અનુસૂચિત જાતિના લોકોએ એક્ટ્રેસની ટિપ્પણી પર પોતાનો ગુસ્સો કાઢતા હાંસી પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ જોરદાર પ્રદર્શન કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસે આપેલા નિવેદનનો વીડિયો સોશ્યલ મીડિયા પર પણ વાયરલ થયો હતો. ફરિયાદકર્તાઓએ વીડિયો પોલેસને સોંપ્યો જેના આધાર પર તેની વિરુદ્ધ એફઆઇઆર નોંધાઇ  હતી. 

દલિત અધિકાર કાર્યકર્તા રજત કલસને યુવિકા ચૌધરી વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ- 
થોડાક દિવસો પહેલા, પંજાબ-હરિયાણા હાઇકોર્ટના આદેશ બાદ એક્ટ્રેસ યુવિકા ચૌધરી હાંસી પોલીસ તપાસ માટે પહોંચી હતી. આ દરમિયાન તેના પતિ પ્રિન્સ નિરુલા તેની સાથે દેખાયા હતા. એક્ટ્રેસ વિરુદ્ધ દલિત અધિકાર કાર્યકર્તા રજત કલસને ફરિયાદ નોંધાવી હતી. તેને યુવરાજ સિંહ વિરુદ્ધ પણ ફરિયાદકર્તા નોંધાવી હતી. વળી, આ ઉપરાંત તેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એક્ટ્રેસ મુનમુન દત્તા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી. 

Yuvraj Singh Arrested: યુવરાજ સિંહની કરવામાં આવી ધરપકડ

ભારતીય ક્રિકેટ ખેલાડી યુવરાજ સિંહની ઇન્સ્ટાગ્રામ સેશન દરમિયાન અન્ય ખેલાડી પર જાતિવાદી ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહની ગયા વર્ષે ઇન્સ્ટાગ્રામ ચેટ દરમિયાન યુઝવેન્દ્ર ચહલ સામે જાતિવાદી અપશબ્દો વાપરવા બદલ હરિયાણામાં ધરપકડ કરવામાં આવી હતી. દિગ્ગજ  બેટ્સમેનની હરિયાણાના હિંસાર જિલ્લાના હંસીમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તેને ટૂંક સમયમાં વચગાળાના જામીન મળી ગયા હતા.

ફરિયાદી રજત કલસને જણાવ્યું હતું કે, "યુવરાજ સિંહને હરિયાણા પોલીસ દ્વારા સંપૂર્ણ VIP સારવાર આપવામાં આવી હતી અને તેની સાથે સેલ્ફી લેવામાં આવી હતી. સામાન્ય રીતે એક આરોપી સાથે શું થવું જોઈએ તેનાથી વિપરીત, તેને ગેઝેટેડ અધિકારીના વાસણમાં જ્યુસ અને નાસ્તો આપવામાં આવ્યો હતો અને તેને જાણી જોઈને મીડિયાથી દૂર રાખવામાં આવ્યો હતો.

"અમે માનનીય પંજાબ હરિયાણા હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં યુવરાજ સિંહને વચગાળાના જામીન આપવાના આદેશને પડકાર્યો છે અને અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશું કે સેલિબ્રિટીઝ અને વીઆઇપી કે જેઓ આપણા સમાજના લોકો માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરે છે તેમને જેલમાં મોકલવામાં આવે. સમાજને કડક સંદેશ આપવો જોઈએ.

શું છે સમગ્ર મામલો

વાસ્તવમાં યુવરાજ સિંહે યુઝવેન્દ્ર ચહલ સામે જાતિવાદી શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ પછી, એડવોકેટ રજત કલસને તેમની વિરુદ્ધ હરિયાણાના હિસાર જિલ્લાના હાંસી શહેરમાં SC ST એક્ટ હેઠળ FIR નોંધાવી. જ્યારે મામલો વધ્યો ત્યારે તેણે સોશિયલ મીડિયા પર માફી પણ માંગી હતી. જેમાં યુવરાજ સિંહે કહ્યું કે- 'હું એ સ્પષ્ટ કરવા માંગુ છું કે હું રંગ, જાતિ, પંથના આધારે કોઈપણ પ્રકારના ભેદભાવમાં માનતો નથી. મેં લોકોની સુખાકારી માટે જીવન જીવ્યું છે અને ભવિષ્યમાં પણ આવું જ જીવવા માંગુ છું. હું દરેક વ્યક્તિનું સન્માન કરું છું. હું મારા મિત્રો સાથે વાત કરતો હતો અને તે સમયે મારા શબ્દો ખોટી રીતે લેવામાં આવ્યા જે યોગ્ય નહોતું. યુવરાજે કહ્યું એક જવાબદારી ભારતીય હોવાના નાતે કહેવા માંગુ છું કે મારાથી અજાણતા કોઈને વાતનું દુખ લાગ્યું હોય તો માફી માંગુ છું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Embed widget