શોધખોળ કરો

Video Viral: હાઇ સ્લિટ સ્કર્ટમાં એક્ટ્રેસનો બૉલ્ડ અવતાર, ટૉન્ડ બૉડી ને સેક્સી લેગ્સ પર ફેન્સ ફિદા, જુઓ......

નિક્કી તંબોલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો અંદાજ ખુબ જ સેક્સી છે, આમાં તે પોતાની સેક્સી બૉડી અને લેગ્સને ફ્લૉન્ટ કરી રહી છે.

Nikki Tamboli Viral Video: ટેલિવિઝનની સ્ટાર એક્ટ્રેસ અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પૉપ્યૂલર થઇ ચૂકેલી હીરોઇને નિક્કી તંબોલી (Nikki Tamboli) આજકાલ ખુબ ચર્ચામાં છે. તાજેતરમાં જ નિક્કી તંબોલીનુ નામ ઇડી તપાસમાં પણ ઉછળ્યુ છે. પરંતુ આ બધાની વચ્ચે તે સોશ્યલ મીડિયા પર પણ એક્ટિવ થઇ ચૂકી છે. તેને તાજેતરમાં જ ફરી એકવાર પોતાનો બૉલ્ડ અને સેક્સી અંદાજ ફેન્સ સામે શેર કર્યો છે.

નિક્કી તંબોલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો અંદાજ ખુબ જ સેક્સી છે, આમાં તે પોતાની સેક્સી બૉડી અને લેગ્સને ફ્લૉન્ટ કરી રહી છે.

View this post on Instagram
 
A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

નિક્કી તંબોલીને વીડિયોની સાથે તસવીરો પણ શેર કરી છે, ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.આ વીડિયોમાં એક્ટ્રેસે એક કિલર લૂક અપનાવ્યો છે. અક્ટ્રેસ ક્રૉપ ટૉપ અને થાઇ હાઇ સ્લિટ સ્કર્ટમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપી રહી છે. એક્ટ્રેસનો આ વીડિયો ઘરમાં જ ફોટોશૂટ દરમિયાનનો છે. આ ઉપરાંત તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો સ્ટનિંગ લુક જોવા મળી રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

નિક્કીને સાચી ઓળખ સલમાન ખાનના શો 'બિગ બોસ' 14 થી મળી હતી. નિક્કી તંબોલીએ સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. 'બિગ બોસ' પછી તેના ફેન્સની યાદી ઘણી લાંબી થઈ ગઈ છે. 'બિગ બોસ' સિવાય નિક્કી તંબોલી 'ખતરો કે ખિલાડી'માં પણ જોવા મળી છે. ટૂંક સમયમાં તે 'ઝલક દિખલા જા'માં પણ સ્પર્ધક તરીકે જોવા મળશે. (તમામ ફોટો સોર્સ - ઈંસ્ટાગ્રામ)

View this post on Instagram
 
A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

View this post on Instagram
 
A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

View this post on Instagram
 
A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

View this post on Instagram
 
A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

View this post on Instagram
 
A post shared by Tanmayssingh (@tanmayssingh9)

View this post on Instagram
 
A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું

Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ

ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

Embed widget