શોધખોળ કરો
લેસ્બિયન સંબંધો પર આધારિત ફિલ્મ ‘અન-ફ્રીડમ’ ભારતમાં છે બેન, હવે અહીં જોઈ શકશો
1/4

નિર્દેશક અમિત કુમારે આ ફિલ્મને રિલીઝ ન કરવાના નિર્ણય સામે લગભગ 1 વર્ષ સુધી વિરોધ કર્યો અને દુનિયાભરમાં લગભગ 100 વખત સ્ક્રીનિંગ કરવામાં આવી, જેથી તે ફિલ્મ માટે વધુમાં વધુ લોકોનું સમર્થન મેળવી શકે. હવે નેટફ્લિક્સ પર આ ફિલ્મને રિલીઝ કરવા વિશે ફિલ્મ નિર્દેશક અમિતે કહ્યું કે, – હું ઘણો ખુશ છું કે અન-ફ્રીડમને નેટફ્લિક્સ જેવું ચર્ચિત અને જાણીતું પ્લેટફોર્મ મળ્યું છે.
2/4

અન-ફ્રીડમ રાજકીય, ધાર્મિક અને યોનિક રીતે તોડીને અલગ કરી દેવાયેલા સમાજના એક ટુકડા વિશે છે. ન્યૂયોર્ક અને દિલ્હીમાં ગુંથાયેલી આ ફિલ્મ બે અલગ-અલગ કહાનીઓ વિશે છે.
Published at : 11 Apr 2018 07:44 AM (IST)
View More























