શોધખોળ કરો
આદિત્ય રોય કપૂરને આ એક્ટ્રેસ કરી રહી છે ડેટ! વરૂણ ધવને એક્ટ્રેસને કહ્યું- ‘ભાભી’
1/4

થોડા સમય પહેલા સોનાક્ષીએ પણ કહ્યું હતું કે, તે આદિત્ય રોય કપૂર સાથે કામ કરવાને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. જણાવીએ કે, આદિત્ય રોય કપૂરે વર્ષ 2009માં ફિલ્મ લંડન ડ્રીમ્સથી ડેબ્યૂ કર્યું હતું અને તેણે આશિકી 2, દાવત એ ઈશ્ક, ફિતૂર જેવી ફિલ્મો માટે ઓળખામાં આવે છે.
2/4

હાલમાં જ વરૂણ ધવને સોનાક્ષી સિન્હાની એક તસવીર પર ભાભી કમેન્ટ કરી અને તેના જવાબમાં સોનાક્ષી સિન્હાએ લખ્યું કે, તુ ચુપ રહીશ. જણાવીએ કે, સોનાક્ષી અને આદિત્ય રોય કપૂર કરણ જૌહરની ફિલ્મ કલંકમાં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં વરૂણ ધવન પણ લીડ રોલમાં છે.
Published at : 14 Dec 2018 02:32 PM (IST)
View More





















