શોધખોળ કરો

ડાન્સ કરતાં કરતાં રૉમેન્ટિક થયેલા ડાન્સરે એકાએક સ્ટેજ પર જ એક્ટ્રેસને ખોળામાં ઉંચકી લીધી ને પછી....... વીડિયો વાયરલ

ગયા વર્ષે કોરોનાના કારણે મલાઇકા અરોડાને થોડાક સમય માટે શૉથી દુર રહેવુ પડ્યુ હતુ. ત્યારબાદ તેની જગ્યા નોરા ફતેહીએ લીધી હતી. આ દરમિયાન નોરા ફતેહીએ ટેરેન્સ લૂઇસના દિલમાં એવો જાદુ જગાવી દીધો કે ટેરેન્સ તેનો જબરો દિવાનો થઇ ગયો

મુંબઇઃ બૉલીવુડની બેસ્ટ ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહીનો એક વીડિયો આજકાલ ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જાણીતો કોરિયોગ્રાફર અને ડાન્સર ટેરેન્સ લૂઇસ નોરા ફતેહીનો જબરો દિવાનો છે. તે હંમેશા સાથે ડાન્સ અને સ્ટેજ પરફોર્મ કરતો દેખાય છે. પરંતુ હવે ટેરેન્સની નોરા ફતેહી પ્રત્યેની દિવાનગી ખુલીને સામે આવી છે. ખરેખરમાં, ગયા વર્ષે કોરોનાના કારણે મલાઇકા અરોડાને થોડાક સમય માટે શૉથી દુર રહેવુ પડ્યુ હતુ. ત્યારબાદ તેની જગ્યા નોરા ફતેહીએ લીધી હતી. આ દરમિયાન નોરા ફતેહીએ ટેરેન્સ લૂઇસના દિલમાં એવો જાદુ જગાવી દીધો કે ટેરેન્સ તેનો જબરો દિવાનો થઇ ગયો. નોરા જ્યારે કો-જજ તરીકે ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં આવી તે સમયે બન્ને વચ્ચે જબરદસ્ત બૉન્ડિંગ જોવા મળ્યુ હતુ. તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં જ્યારે નોરા પોતાની જજની ખુરશી પર બેસવા આગળ વધી રહે છે, તે સમયે બેકગ્રાઉન્ડમાં હમ આપકે હૈ કૌનનુ રૉમેન્ટિક ગીત પહેલા પહેલા પ્યાર હૈ સાંભળીને ટેરેન્સ લૂઇસ પણ રૉમેન્ટિક મૂડમાં આવી જાય છે. ટેરેન્સ નોરાને પોતાના ખોળામાં ઉંચકીને સરપ્રાઇઝ આપી દે છે. તમામ લોકો આ સીન જોઇને ચોંકી જાય છે. ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી અને કોરિયોગ્રાફર ટેરેન્સ લૂઇસ બન્નેની કેમેસ્ટ્રી જબરદસ્ત મેચ થઇ રહી છે. ડાન્સ કરતાં કરતાં રૉમેન્ટિક થયેલા ડાન્સરે એકાએક સ્ટેજ પર જ એક્ટ્રેસને ખોળામાં ઉંચકી લીધી ને પછી....... વીડિયો વાયરલ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, નગરચર્યાએ નીકળ્યા નગરનાથ

Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો

Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ

Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, નગરચર્યાએ નીકળ્યા નગરનાથ
Rathyatra 2024 Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, નગરચર્યાએ નીકળ્યા નગરનાથ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
GPSC Job 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
GPSC Recruitment 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Embed widget