શોધખોળ કરો

Nayanthara-Vignesh Shivan: નયનથારા અને વિગ્નેશ શિવને પોંગલ પર જોડિયા બાળકોની તસવીરો કરી શેર

Nayanthara Children: સાઉથ એક્ટ્રેસ નયનથારા અને ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવન આ દિવસોમાં પેરેનટહૂડ લાઈફનો આનંદ માણી રહ્યાં છે. આ દરમિયાન પોંગલ પર વિગ્નેશ શિવને પરિવાર સાથેનો લેટેસ્ટ ફોટો શેર કર્યો છે.

Nayanthara-Vignesh Shivan Children: સાઉથ સિનેમાની સુપરસ્ટાર નયનથારા અને ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવનની જોડી મોસ્ટ ફેવરિટ કપલ્સની યાદીમાં સામેલ છે. ઘણીવાર આ કપલનું નામ ચર્ચાનો વિષય બને છે. ગયા વર્ષે જૂનમાં લગ્નના બંધનમાં બંધાયેલા વિગ્નેશ શિવન અને નયનથારા હવે જોડિયા બાળકોના માતા-પિતા બની ગયા છે. લગ્નના ચાર મહિના પછી સરોગસી દ્વારા માતા-પિતા બનેલા વિગ્નેશ શિવન અને નયનથારાએ પોંગલના અવસર પર તેમના પરિવારની સુંદર તસવીર શેર કરી છે.   

નયનથારાના ફેમિલી ફોટોએ પોંગલ પર લૂટી મહેફિલ

અભિનેત્રી નયનથારાના પતિ વિગ્નેશ શિવને હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ ફોટો શેર કર્યો છે. વિગ્નેશ શિવનની આ તસવીરમાં તેની પત્ની અને દક્ષિણની દિગ્ગજ અભિનેત્રી નયનથારા અને બંને જોડિયાનો સમાવેશ થાય છે. જો કે, સાઉથના પ્રખ્યાત નિર્દેશક વિગ્નેશ શિવને  તેના બંને પુત્રો (ઉયિર અને ઉલાગમ)ના ચહેરાને છુપાવવા માટે ચહેરા પર ઇમોજી મૂક્યું છે.  જેના કારણે તેની તસવીર વીડિયો ફોર્મેટમાં અપલોડ કરવામાં આવી છે.વિગ્નેશ શિવને ફોટોના કેપ્શન પર લખ્યું છે કે- પોંગલુ પોંગલ.  તમને અને તમારા બધા પ્રિયજનોને આ દુનિયાની બધી ખુશીઓ મળે. તેમના આ ફેમિલી ફોટો દ્વારા વિગ્નેશ શિવન ચાહકોને પોંગલની શુભકામનાઓ આપી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Vignesh Shivan (@wikkiofficial)

આ તસવીર સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

વિગ્નેશ શિવન-નયનથારા અને ટ્વિન્સનો આ ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાનો વિષય બન્યો છે. આ ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દક્ષિણ અભિનેત્રી નયનતારા અને વિગ્નેશ શિવનના ચાહકો તેમની આ નવીનતમ તસવીર પર પ્રેમ વરસાવી રહ્યા છે. આ પણ સ્વાભાવિક છે કારણ કે ફેન્સ વિગ્નેશ શિવન અને નયનથારાની જોડીને ખૂબ પસંદ કરે છે. આ પહેલા પણ વિગ્નેશ શિવને પોતાના પરિવારની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જો કે આ કપલે હજુ સુધી પોતાના જોડિયા બાળકોનો ચહેરો જાહેર કર્યો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર
Embed widget