શોધખોળ કરો
વેબ સીરિઝમાં બે હોટ ટીવી એક્ટ્રેસનો કિસ સીન, જાણો કોણ છે આ એક્ટ્રેસ ?
1/17

પ્રિયલ ગોરે પોતાના કેરિયરની શરૂઆત ટીવી સીરિયલ ‘ઈશાન: સોપનો કી આવાઝ દે’ કરી હતી બાદમાં રામ મીલાયે જોડી અને ઈચ્છાપ્યારી નાગીન ટીવી સીરીયલમાં કામ કરી ચુકી છે.
2/17

હાલમાં જ આ વેબ સીરીઝનું પોસ્ટર પણ લોન્ચ કરી દીધું છે. માયા-2 નું એક ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં શો ની મુખ્ય અભિનેત્રીઓ એક બીજાને કિસ કરતી નજર આવી રહી છે.
Published at : 06 May 2018 11:15 AM (IST)
Tags :
Vikram BhattView More





















