ટૂ પીસ પહેરીને બૉલીવુડ એક્ટ્રેસે શૉવર લેતા આપ્યા હૉટ પૉઝ, ગ્લેમરસ અદાઓ પર ફેન્સ ફિદા
સોશ્યલ મીડિયા પર જે તસવીરો વાયરલ થઇ રહી છે, તેને જોઇને એવુ કહી શકાય કે એક્ટ્રેસ પોતાની જિંદગીને બેસ્ટ રીતે જીવી રહી છે.
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ મલાઇકા અરોડા (Malaika Arora)ની ઘણીવાર સોશ્યલ મીડિયા પર એવી તસવીરો સામે આવે છે જે ફેન્સની વચ્ચે બઝ ઉભો કરી દે છે. હવે ફરી એકવાર કંઇક આવુ જ જોવા મળ્યુ છે. મલાઇકા અરોડાની (Malaika Arora Latest Photo) લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર સામે આવી છે, જેમાં તે હૉટ લાગી રહી છે. મલાઇકા (Malaika Arora Bikini Photo) બિકીની પહેરીને શૉવરનો આનંદ લેતી દેખાઇ રહી છે. જુઓ તસવીરો..........
મલાઇકા અરોડા (Malaika Arora On Social Media)ની સોશ્યલ મીડિયા પર જે તસવીરો વાયરલ થઇ રહી છે, તેને જોઇને એવુ કહી શકાય કે મલાઇકા પોતાની જિંદગીને બેસ્ટ રીતે જીવી રહી છે. આ તસવીરોમાં મલાઇકા (Malaika Arora) કલરફૂલ બિકીની પહેરેલી દેખાઇ રહી છે. વાળને બાંધી રાખ્યા છે. સાથે જ તસવીરમાં કિલર પૉઝ આપતી દેખાઇ રહી છે.
મલાઇકા (Malaika Photo)ની આ તસવીરોને જોઇને ફેન્સ ફાયર અને હાર્ટની ઇમૉઝી બનાવી રહ્યાં છે. ખાસ વાત છે કે આ તસવીરોમાં ના મલાઇકાનો પ્રેમી અર્જૂન કપૂર દેખાઇ રહ્યો છે ના તેની ગર્લ ગેન્ગ દેખાઇ રહી છે. આમાં મલાઇકા ટાઇટ પેન્ટ પહેરીને એકદમ સેક્સી લાગી રહી છે. હાલમાં મલાઇકાની આ તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.
View this post on Instagram
આ પણ વાંચો...........
Bank recruitment 2022: ઓફિસના પદો પર થઇ રહી છે ભરતી, 78 હજાર સુધીનો મળશે પગાર
આ મંત્રાલય હેઠળ આવતી આ સંસ્થામાં ભરતી બહાર પડી, પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે
NIDમાં આટલી બધી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
ઘરમાં આ જગ્યાએ દવાઓ રાખવી પડી શકે છે ભારે, બીમારીથી ઘેરાઇ જાય છે ઘર, જાણી લો વાસ્તુ નિયમ
WhatsApp પર હાર્ટ ઈમોજી મોકલતા હો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે દંડ, જાણો વિગત
Surat : 11 વર્ષીય બાળકી સાથે નિરાધમે દુષ્કર્મ ગુજારી કરી નાંખી હત્યા, સમગ્ર પંથકમાં મચ્યો હાહાકાર