શોધખોળ કરો

Astrology tips:: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ, આ અચૂક સચોટ ઉપાય 21 દિવસ સુધી કરો. શીઘ્ર વિવાહના બનશે યોગ

લગ્નમાં વિલંબ થઇ રહ્યો હોય, યોગ્ય જીવન સાથીની શોધમાં હો તો પારસ પીપળાની પૂજા સાથે આ પ્રયોગ 21 દિવસ સુધી કરવાથી શીઘ્ર વિવાહના યોગ બને છે.

Astrology tips:વાસ્તુશાસ્ત્રમાં અનેક છોડને ખૂબ જ ચમત્કારી ગણાવ્યા છે. તેને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે. આ છોડની અસરથી બગડેલા કામ પણ બનવા લાગે છે. આમાંથી એક છે પારસ પીપલ. આ ભગવાન વિષ્ણુનો પ્રિય છોડ છે. તેને લગાવવાથી પૈસાની કમી નથી રહેતી. ચાલો જાણીએ અન્ય ક્યાં છોડને ઘરના આંગણામાં લગવવા શુભ છે.

એવું માનવામાં આવે છે કે પારસ પીપળની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. ધનની દેવી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેને ધનવાન બનાવે છે. પરંતુ તેને ઘરમાં નહીં પરંતુ ઘરની બહાર લગાવવો જોઈએ. કારણ કે તે પીપલની એકમાત્ર પ્રજાતિ છે.

તમામ પ્રયાસો પછી પણ જો તમને આર્થિક તંગીમાંથી મુક્તિ ન મળી રહી હોય તો પારસ પીપળના 108 પાંદડા પર ભગવાન વિષ્ણુનું નામ લખીને તેને પવિત્ર નદીમાં વહેવડાવવાથી લાભ થશે. તેનાથી ધનની અછત દૂર થશે અને ધન લાભ થશે.

જો પરિવારનો કોઈ સભ્ય  વારંવાર બીમાર થતો હોય તો પારસ પીપળના 11 પાંદડા પર ઓમ હનુમત્યે નમઃ લખીને વહેતા પાણીમાં પાન વહાવી દેવાથી  સ્વાસ્થ્ય સુધરશે અને તંદુરસ્તીનું સુખ મળશે.

જો યોગ્ય જીવનસાથીની શોધમાં હો અને નિરાશા મળતી હોય તો   લગ્નમાં વિલંબ થતો હોય તો નિયમિત રીતે પારસ પીપળના મૂળમાં જળ ચઢાવવાથી શીઘ્ર વિવાહના યોગ બને છે.

કુંડળીમાં નબળા ગુરુને મજબૂત કરવા માટે પારસ પીપળાના ફૂલ ખૂબ જ ફાયદાકારક છે. ગુરુ ગ્રહને પારસ પીપળનું ફૂલ અર્પણ કરવાથી ગુરુ ગ્રહ બળવાન બને છે.21 દિવસ આ પ્રયોગ કરો શીઘ્ર વિવાહના યોગ બનશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget