શોધખોળ કરો

NIDમાં આટલી બધી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

નોટિફિકેશન (અનુસૂચના અનુસાર) અનરિઝર્વ્ડ, ઓબીસી (નોન-ક્રીમી લેયર) કેટેગરી માટે અરજી ફી રૂ. 1000 છે. SC, ST, EWS, PWD, ભૂતપૂર્વ સૈનિકો અને મહિલા ઉમેદવારોને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

નોકરી ઇચ્છુકો માટે સારા સમાચાર છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID), મધ્યપ્રદેશે 23 ફેકલ્ટી પોસ્ટ્સ માટે ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા ભરવાની છેલ્લી તારીખ 10 માર્ચ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો NID મધ્યપ્રદેશની સત્તાવાર વેબસાઇટ nidmp.ac.in પર જઈને અરજી કરી શકે છે.

NID ભરતીની ખાલી જગ્યાની વિગતો

આ ભરતી અભિયાન 23 ફેકલ્ટી પોસ્ટ્સ ભરવામાં આવશે. જેમાંથી ત્રણ ખાલી જગ્યાઓ પ્રિન્સિપાલ ડિઝાઇનર (પ્રોફેસર) અને સિનિયર ફેકલ્ટી/ડિઝાઈનર (એસોસિયેટ પ્રોફેસર) ની પોસ્ટ માટે છે. પાંચ ખાલી જગ્યાઓ એસોસિયેટ સિનિયર ફેકલ્ટી/ડિઝાઇનર (આસિસ્ટન્ટ પ્રોફેસર)ની પોસ્ટ માટે છે, સાત ખાલી જગ્યાઓ ડિઝાઇનર/ફેકલ્ટીની પોસ્ટ માટે છે. પ્રિન્સિપલ ટેકનિકલ ઇન્સ્ટ્રક્ટર અને સિનિયર ટેકનિકલ ઇન્સ્ટ્રક્ટરની પોસ્ટ માટે બે-બે જગ્યાઓ ખાલી છે અને સિનિયર ડિઝાઇન ઇન્સ્ટ્રક્ટરની પોસ્ટ માટે એક જગ્યા ખાલી છે.

NID ભરતી અરજી ફી

નોટિફિકેશન (અનુસૂચના અનુસાર) અનરિઝર્વ્ડ, ઓબીસી (નોન-ક્રીમી લેયર) કેટેગરી માટે અરજી ફી રૂ. 1000 છે. SC, ST, EWS, PWD, ભૂતપૂર્વ સૈનિકો અને મહિલા ઉમેદવારોને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

NID ભરતી આ રીતે અરજી કરો

NID ની સત્તાવાર વેબસાઇટ nidmp.ac.in પર જાઓ.

હોમ પેજ પર, કારકિર્દી ટેબ પર ક્લિક કરો.

"વિવિધ ફેકલ્ટી પોસ્ટ્સ પર ભરતી" વાંચતી લિંક પર ક્લિક કરો.

તમારી જાતને નોંધણી કરો અને લોગિન કરો.

અરજી ફી ચૂકવો.

ભવિષ્યમાં ઉપયોગ માટે તેની હાર્ડ કોપી તમારી પાસે રાખો.

આ પણ વાંચોઃ આ મંત્રાલય હેઠળ આવતી આ સંસ્થામાં ભરતી બહાર પડી, પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે

DRDO Recruitment 2022: DRDOમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

વિડિઓઝ

Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ

Embed widget